Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 609
________________ ( ५७२ ) लोकप्रकाश । भ्रमो ज्ञानान्तरबाह्यः स्यान्नैतत्तु तथेक्ष्यते । न च भ्रमः स्यात्सर्वेषां युगपत्पटुचक्षुषाम् ॥ १४५ ॥ सर्व स्थूल पदार्थानां ते छायापुद्गलाः पुनः । साक्षादेव प्रतीयन्ते छायादर्शनतः स्फुटाः ॥ १४६ ॥ सर्वं यैन्द्रियकं वस्तु चयापचयधर्मकम् । रश्मिवच्च रश्मयस्तु छायापुद्गलसंहतिः ॥ १४७ ॥ तथोक्तं प्रज्ञापनावृत्तौ । सर्वमैन्द्रियक्षं वस्तु स्थूलं चयापचयधर्मकं रश्मिवच्चेति ॥ श्रवाप्य तादृकूसामग्रीं ते छायापुद्गलाः पुनः । विचित्र परिणामाः स्युः स्वभावेन तथोच्यते ॥ १४८ ॥ यदातपादियुक्ते ते गता वस्तुन्यभास्वरे । तदा स्वसम्बन्धिवस्त्वाकाराः स्युः श्यामरूपकाः ॥ १४९ ॥ दृश्यते ह्यातपज्योत्स्नादीपालोकादियोगतः । स्थूलद्रव्याकृतिछाया भूम्यादौ श्यामरूपिका ।। १५० ।। નથી. વળી બધા સારી આંખ્યાવાળાને કઈ એક સામટા ભ્રમ થાય નહિ, વિશેષ વળી, સર્વ સ્થૂલ પદાર્થોની છાયા આપણે જોઇ શકીએ છીએ. માટે એ છાયા પુગળજ છે એમ પ્રતીતિ थाय छे. १४४-१४६. [ सर्ग १९ વળી સર્વ ઇન્દ્રિયગેાચર પદાર્થના, કિરણેાની પેઠે વધવાઘટવાના સ્વભાવ જ છે; અને કિરણા છાયાપુગળાની શ્રેણિ છે. શ્રીપન્નવામાં પણ કહ્યું છે કે–સર્વ ઇન્દ્રિયગેાચર ખાદર પદાર્થ રશ્મિની પેઠે વૃદ્ધિહાનિ અનુભવે જ છે.. ૧૪૭. એ છાયાપુદ્ગળા વળી એવા પ્રકારની સામગ્રી પ્રાપ્ત કરીને સ્વભાવિક રીતે જ વિચિત્રपरिलाभ यामे छे. १४८. એ આ પ્રમાણે:જ્યારે એ કિરણેા આતપ તડકા યુક્ત પણ અભાસ્ત્રર વસ્તુઓમાં પ્રવેશ કરે છે ત્યારે એઆ પેાતાના સમ્બન્ધવાળી વસ્તુઓના આકારવાળા થયા થકા શ્યામસ્વરૂપી થાય છે; કેમકે આતપ, જયેાસ્ના, દીપકના પ્રકાશ વગેરેના યાગથી સ્થૂલપદાર્થની આકૃતિરૂપ છાયા પૃથ્વીપર્ શ્યામ પડે છે–દેખાય છે. પણ જ્યારે ખડગ તથા દર્પણ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612