Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 608
________________ द्रव्यलोक ] 'पुगळ ' ना दशमा 'शब्दपरीणाम' विषे । (५७१) अथ दशमः शब्दपरीणामः । योऽसौ शब्दपरीणामो द्विधा सोऽपि शुभोऽशुभः । पुद्गलानां परीणामा दशाप्येवं निरूपिताः ॥ १३९ ॥ गन्धद्रव्यादिवद्वातानुकूल्येन प्रसर्पणात् ।। तादृशद्रव्यवच्छ्रोत्रोपघातकतयाऽपि च ॥ १४० ॥ ध्वनेः पौद्गलिकत्वं स्याद्यौक्तिकं यत्तु केचन । मन्यन्ते व्योमगुणतां तस्य तन्नोपयुज्यते ॥१४१॥ युग्मम् ॥ अस्य व्योमगुणत्वे तु दूरासन्नस्थशब्दयोः। श्रवणे न विशेषः स्यात् सर्वगं खलु यन्नभः ॥ १४२ ॥ यथा शब्दस्तथा छायातपोयोततमांस्यपि । सन्ति पौद्गलिकान्येवेत्याहुः श्रीजगदीश्वराः ॥ १४३ ॥ यदादर्शादौ मुखादेः प्रतिबिम्ब निरीक्ष्यते । सोऽपि छायापुद्गलानां परिणामो न तु भ्रमः ॥ १४४ ॥ હવે દશમા “શબ્દપરિણમ” વિષે. सा परिणाम ५५ (१) शुभ माने (२) अशुभ सम में प्राप्नो छे. १३८. એ પ્રમાણે પુદ્ધાળના દશે “પરિણામ” નું નિરૂપણ કર્યું. (૧) ગંધપદાર્થોની પિઠે વાયુના અનુકુળપણાને લઈને ફેલાય છે માટે, તેમજ (૨) તાદશ પદાર્થની પેઠે કર્ણ ઉપર ઉપઘાત કરે છે માટે શબ્દને પગલિક કહે એ યોગ્ય જ છે. કેટલાક અન્યદર્શનવાળાએ એને આકાશગુણવાળે કહે છે એ યુક્ત નથી. ૧૪–૧૪૧. જે શબ્દને મગુણ કહીએ તો નજીકના કે દરના શબ્દોને સાંભળવામાં ફેર ન પડ જોઈએ કેમકે આકાશ સર્વવ્યાપી છે. પણ ફેર તો પડે જ છે માટે એ (શબ્દ) બેમमाश-गुल नथा सेभ सिद्ध थाय छे. १४२. શબ્દની પેઠે, છાયા-તડકે-ઉજાશ અને અધિકાર પણ પિશાલક છે એમ શ્રીજિનभगवान हो गया छ. १४3. દર્પણ વગેરેને વિષે મુખ આદિનું જે પ્રતિબિમ્બ દેખાય છે એ પણ છાયારૂપી પુગળનું પરિણામ જ છે, ભ્રમ નથી, કેમકે ભ્રમ તે જ્ઞાનાન્તર બાહ્ય હોય છે અને આ તે એમ જણાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612