Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 606
________________ द्रव्यलोक अजीव-रूपी-पुद्गळोना समग्र भेदोपभेद । (५६९) वैक्रियमौदारिकमपि तैजसमाहारकं च गुरुलघुकम् । कार्मणमनोवचांसि सोच्छ्वासान्यगुरुलघुकानि ॥ १२५ ॥ तथोक्तम्। निच्छयो सव्वगुरूं सव्वलहुं वा न विज्जए दव्वम् । ववहारओ उ जुज्जइ बायरखंधेसु नण्णेसु ॥ १२६ ॥ अगुरुलहु चउफासा अरुविदव्वा य होंति नायव्वा । सेला उ अट्टफासा गुरुलहुअा निच्छयनयस्स ॥ १२७ ॥ ओरालिय वेउव्विय श्राहारग तेय गुरुलहू दव्वा । कम्मगमणभासाई एयाई अगुरुलहुआई ॥ १२८ ॥ इति भगवतीवृत्तौ ॥ इति अगुरुलघुपरीणामः ॥ ९ ॥ वर्णगन्धरसस्पर्शसंस्थानैर्मुख्यभावतः।। प्रत्येकं चिन्तितर्भेदाः स्युर्भूयांसोऽत्र ते त्वमी ॥ १२९ ॥ एकस्योज्ज्वलवर्णस्य द्वौ भेदौ गंधभेदतः । संस्थानैश्च रसैश्चापि पंच पंच भिदो मताः ॥ १३० ॥ स्पर्शस्तथाष्ट भेदाः स्युरेवमेकस्य विंशतिः । इतीह पंचभिर्वर्णर्भेदानां शतमाप्यते ॥ १३१ ।। અને અરૂપી આકાશ વગેરે તો અગુરુલઘુ છે. વેકિય, દારિક તૈજસ અને આહારક–આ સર્વ ગુલઘુ છે. જ્યારે ઉચ્છવાસયુક્ત કાર્પણ, મન અને વચન એ અગુરુલઘુ છે. ૧૨૪-૧૨૫. શ્રી ભગવતીસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે: નિશ્ચયથી તો કઈ દ્રવ્ય સર્વથા ગુરૂ કે સર્વથા લઘુ નથી. પરંતુ વ્યવહારથી બાદર સ્કંધને વિષે તે ઘટે છે. બીજામાં નહિં. ચતુઃસ્પશી અરૂપી. દ્રવ્ય અગુરુલઘુ જાણવાં. શેષ અષ્ટસ્પશી દ્રવ્ય નિશ્ચયથી ગુરુલઘુ છે. દારિક, વિક્રિય, આહાક અને તેજસ-દ્રવ્ય ગુરૂલઘુ સમજવાં અને કાશ્મણ દ્રવ્ય તથા મન વચન આદિ અગુરુલઘુ सभरावा. १२६-१२८. વળી એના, વર્ણ-ગંધ-રસ-પર્શ અને સંસ્થાનને પ્રધાનપણે લઇને વિચાર કરીએ तो, मामलेह थाय छे. १२८. તે આ પ્રમાણે એક ઉજવળ વર્ણના પુગળના જ, ગંધને લઈને બે ભેદ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612