Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
द्रव्यलोक ] 'वर्णपरीणाम', 'गन्धपरीणाम ' वगेरे ।
(५६७) इति भेदपरीणामः ॥ ४ ॥
वर्णेपरिणतानां तु भेदा: पंच प्ररूपिताः । कृष्णानीलारुणपीतशुक्ला इति विभेदतः ॥ ११३ ॥ स्युः कजलादिवत्कृष्णा नीला नील्यादिवन्मताः ।
स्युर्हिगुलादिवद्रक्ताः पीताश्च कांचनादिवत् ॥ ११४ ॥ इति वर्णपरीणामः ॥ ५॥
शुक्लाः शंखादिवत् गन्धपरिणत्या तु ते द्विधा ।
पुष्पादिवत्सुरभयो दुर्गन्धा लशुनादिवत् ॥ ११५ ॥ युग्मम् ॥ इति गन्धपरीणामः ॥६॥
रसैः परिणतास्ते तु प्रकारैः पंचभिर्मताः। तिक्तकटुकषायाम्लमधुरा इति भेदतः॥ ११६ ॥ कोशातक्यादिवत्तिक्ताः कटवो नागरादिवत् । प्रोक्ता प्रामकपित्थादिवत् कषायरसांचिताः ॥ ११७ ॥
आम्लाकादिवदम्लाः स्युर्मधुराः शर्करादिवत् । स्पर्शः परिणता येऽपि तेषामष्टौ विधा पुनः ॥ ११८ ॥ ये ५६२ना 'rf परिणाम' विधे. (५) વર્ણપરિણામના પાંચ પ્રકાર છે. કૃષ્ણ, નીલ, અરૂણ, પીત અને શુકલ. ૧૧૩.
પુગળ પરિણમીને કાજળ વગેરે જેવાં કૃષ્ણ થાય, ગળીની જેવાં નીલ થાય, હિંગળક જેવાં રક્ત થાય, કાંચનની જેવાં પીળાં થાય અને શંખ વગેરેની જેવાં વેત પણ થાય. ૧૧૪–૧૧૫.
હવે છઠ્ઠો પ્રકાર ગંધપરિણામઃ
ગંધપરિણતિ બે પ્રકારની છે: (૧) પુદગળ પરિણમીને પુષ્પ વગેરેની જેવા સુગન્ધી થાય અને (૨) લસણ જેવાં દુર્ગધવાળાં પણ થાય. ૧૧૫.
સાતમ પ્રકાર રસપરિણામ –
રસપરિણામ પાંચ ભેદે છે. તીખો, કડવો, તુરી, ખાટ, મધુરો. તીખ કેશાતકી જેવો; કડે નાગરાદિક જેવ; તુર કાચા કોઠા જેવો; ખાટે આંબલી જેવો અને મધુરો सा४२ रेवो. ११६-११८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612