Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 593
________________ लोकप्रकाश । (५५६) [ सर्ग ११ तथाहुः । परमाणुपुग्गलेणं भंते लोगस्स पुरच्छिमिल्लातो चरिमंताओ पञ्चच्छिमिलं चरिमंतं एक समयेणं गच्छति दहिणिल्लाबो चरिमंताओ उत्तरिल्लं चरिमंतं उत्तरिल्लाओ चरिमंताओ दाहिणिलं चरिमंतं उवरिल्लाओ चरिमंतायो हेठिल्लं चरिमंतं हेठिल्लाओ चरिमंताओ उव. रिलं चरिमंतं एगेणं समएणं गच्छति हंता गोयमा जाव गच्छति॥ इति भगवतीसूत्रे शतक १६ उद्देश ८॥ इति गतिपरीणामः ॥२॥ परिमंडलं च वृत्तं व्यत्रं च चतुरस्त्रकम् । श्रायतं च रूप्यजीवसंस्थानं पंचधा मतम् ॥ ४८।। मंडलावस्थिताण्वोघं वहिः शुषिरमन्तरे । वलयस्येव तद् ज्ञेयं संस्थानं परिमंडलम् ॥ ४९ ॥ अन्तःपूर्णं तदेव स्यात् वृत्तं कुलालचक्रवत् । व्यत्रं शृंगाटवत् कुम्भिकादिवच्चतुरस्त्रकम् ॥ ५० ॥ आयतं दण्डवत् दीर्घ धनप्रतरभेदतः । चत्वारि स्युर्द्विधा संस्थानानि प्रत्येकमादितः ॥ ५१ ॥ ભગવતીસૂત્રના સોળમા શતકના આઠમા ઉદ્દેશમાં શ્રી ગેમ પૂછે છે – હે ભગવંત ! લોકના પૂર્વાન્તથી પશ્ચિમાન્તસુધી, દક્ષિણાન્તથી ઉત્તરાન્ડ સુધી, ઉત્તરાન્તથી દક્ષિણાન્ત સુધી, ઊર્ધાતુથી અધ:અન્તસુધી અને અધ:અન્તથી ઊધ્વન્ત સુધી પરમાણુ યુદ્ધગળ શું એકજ સમયમાં જાય છે? ત્યારે ભગવાન ઉત્તર આપે છે—હે ગીતમ, હા, એક સમયમાં સર્વ સ્થળે પહોંચી જાય છે. सस्थान ५६म' विषे. ( ४ ४८ थी १०६ सुधी). ( 3 ). ३ची छपनु पांय प्रसारनु संस्थान छेः (१) परिम, ( २ ) वृत्त, ( 3 ) ]ि , ( ४ ) यतु अने (५) आयत. ४८. પરમાણુઓનો સમૂહ બહારના ભાગમાં મંડળની પેઠે રહેલ હોય અને વલયની જેમ વચ્ચે પિલાણ હોય એવા સંસ્થાનને પરિમંડળ સંસ્થાન કહે છે. ૪૯. એમાં જે વળી વચ્ચે કુલાલના ચક્રની જેમ પરમાણુઓથી ભરેલું હોય તો “વૃત્તસંસ્થાને કહેવાય. વળી શીંગોડા જેવું હોય તો “ત્રિકોણસંસ્થાન', કુંભિકા જેવું હોય તો “ચતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612