Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 591
________________ (૧૪) सर्ग ११ રોકાશ . तृणावकरकाष्टानां तुषगोमयभस्मनाम् । उच्चत्वेन च यो बन्धः स स्यादुच्चयसंज्ञकः॥ ३६ ॥ द्विधा संहननाख्यस्तु देशसर्वविभेदतः । તત્રાઃ શરદાંના રોઢવાgિ I રૂ૭ | प्रारभ्यालापनादेषा जघन्योत्कर्षतः स्थितिः । अन्तर्मुहूर्तसंख्यातकालौ ज्ञेया विचक्षणैः ॥ ३८ ॥ द्विधा शरीरबन्धः स्यादेकः पूर्वप्रयोगजः । प्रत्युत्पन्नप्रयोगोत्थः परः सोऽभूतपूर्वकः ॥ ३९ ॥ तत्राद्योऽन्यसमुद्घाते क्षिप्तानां देहतो बहिः । तैजसकार्मणाणूनां पुनः संकोचने भवेत् ॥ ४० ॥ समुद्घातान्निवृत्तस्य परः केवलिनोष्टसु । स्यात् पंचमे क्षणे तेजःकार्मणाणुसमाहृतौ ॥ ४१ ।। વળી તળાવ, વાવ, કોટ, સૂપ, દેવમંદિર વગેરેને વિષે ચુનો વગેરે ઝાઝી વસ્તુઓને બંધ (એકમાંજ ઘણી વસ્તુઓ લગાવવી ) એ સમુચ્ચયબંધ. ૩૫. ખડ, કચરે, લાકડાં, ગમય અને રક્ષા વગેરેનો ઉંચા ઢગલે કર્યો હોય તે “ઉશ્ચયબંધ’. ૩૬ હવે ( “આલીન”નો) ચોથો પ્રકાર સંહનન બંધ-એના બે ભેદ છે. ગાડાના અંગેનું એકત્ર બંધન એ એકનું દાન્ત. ક્ષીરમાં પાણીને બંધ (પાણી ભેળવવું ) એ બીજા ભેદનું દષ્ટાન્ત. ૩૭. “આલાપન ” બંધની જેમ, ચારે પ્રકારના “આલીન બંધની સ્થિતિ જઘન્ય અન્તમુહૂની અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળની છે. ૩૮. હવે પુળોના પ્રયોગબંધને ત્રીજે પ્રકાર-જે શારીરિબંધ-તે વિષે. એના બે ભેદ છે: (૧) પૂર્વપ્રયોગથી ઉત્પન્ન થયેલ અને (૨) ઉત્પન્ન થયેલા પ્રયો ગમાંથી ઉત્પન્ન થયે-અભૂતપૂર્વ. ૩૯. શરીરથકી બહાર પ્રક્ષેપેલા તૈજસ અને કાર્યણના પરમાણુઓ અન્ય સમુદઘાતને વિષે પુન: સંકોચાય ત્યારે જે શરીરબંધ થાય તે પહેલા પ્રકારને શરીરબંધ. ૪૦. અને સમુદ્દઘાતથી નિવૃત્ત થયેલા જિનભગવાનને, આઠમાંથી પાંચમા ક્ષણમાં, તેજસ અને કામણના પરમાણુઓને હરતાં જે શરીરબંધ થાય તે બીજા પ્રકારને શરીરબંધ. ૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612