Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 589
________________ (५५२) लोकप्रकाश । [ सर्ग ११ भेदाख्यः परिणामः स्यात् वर्णगन्धरसाभिधाः। स्पर्शोऽगुरुलघुः शब्दः परिणामा दशेत्यमी ॥ २३ ॥ स्याद्विस्रसाप्रयोगाभ्यां बन्धः पौद्गलिको द्विधा । तत्र यो विस्रसाबन्धः सोऽपि त्रिविध इष्यते ॥ २४ ॥ बन्धनप्रत्यय: पात्रप्रत्ययः परिणामजः।। बन्धनप्रत्ययस्तत्र स्कन्धेषु द्वयणुकादिषु ॥ २५ ॥ भवेद्धि द्वयणुकादीनां विमात्रस्नैग्ध्यरौक्ष्यतः । मिथोबन्धोऽसंख्यकालमुत्कर्षात्समयोऽन्यथा ॥ २६ ॥ यदाहुः। समनिद्धयाए बन्धो न होइ समलुख्खयाए वि न होइ । वेमायनिद्धलुख्खत्तणेण बन्धा उ खंधाणं ॥ २७॥ विषममात्रानिरूपणार्थं चोच्यते । निद्धस्स निद्धेण दुयाहिएण । लुख्खस्स लुख्खेण दुयाहिएण । निद्धस्स लुख्खेण उवेति बंधो । जहन्नवज्जो विसमो समो वा ॥२८॥ जीर्णमद्यगुडादीनां भाजने स्त्यानता तु या । स पात्रप्रत्यय: संख्यकालो वान्तर्मुहर्तिकः ॥ २९ ॥ ( २ ) ति, ( 3 ) संस्थान, ( ४ ) लेह, (५) वाणु, ( ) , (७) २स, ( ८ )२५श, (८) भगु३सधु मन (१०)श. २२-२3. એમાં વળી ‘ બંધ ના બે ભેદ છે: (૧) વિશ્વસાબંધ અને પ્રગબંધ. આ વિશ્વસા બંધના વળી ત્રણ ઉપભેદ છે: બંધનપ્રત્યય, પાત્રપ્રત્યય અને પરિણામજ. બંધનપ્રત્યય (વિશ્વસાબંધ) ક્રયાણુકાદિક સ્કધામાં હોય છે. વળી વિષમ માત્રાએ સ્નિગ્ધતા અને ક્ષતા હોય તો કંયાકાદિકને પરસ્પર સંબંધ થાય છે. અને તે ઉત્કૃષ્ટત: અસંખ્યકાળને, અને धन्यत: मेसभयन. २४-२६. કહ્યું છે કે નિશ્વપણાની કે રૂક્ષપણાની સમ માત્રા હોય તો બંધ ન થાય; * બંધ’ થવા માટે તો સ્નિગ્ધતા અને રૂક્ષતાની વિષમ માત્રા જોઈએ. ર૭. વિષમમાત્રાના નિરૂપણ માટે એમ કહે છે કે –સ્નિગ્ધ સ્નિગ્ધની કે લુખે લુખાની, સમ ક વિષમ માત્રા ( એક બીજાથી) બે વધારે હોય તો જ * બંધ’ થાય છે. જ્યારે સ્નિગ્ધ અને લખાની, જઘન્યને વરજીને સમ કે વિષમ માત્રા હોય તે બધ” થાય છે. ૨૮. એટલું બધપ્રત્યય વિષે કહ્યા પછી હવે પાત્ર પ્રત્યય વિષે કહેવાનું કે વાસણની અંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612