Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 596
________________ द्रव्यलोक ] . • संस्थानपरीणाम ' ना भेदोपभेद । त्रयः प्रदेशाः स्थाप्यन्ते पंक्त्यामुद्वितयं ततः । श्राद्यस्याधो द्वितीयस्य त्वध एको निवेश्यते ॥ ६६ ॥ जाणुकं घनत्र्यत्रं पंचत्रिंशत्प्रदेशकम् । पंचत्रिंशत्व प्रदेशावगाढं च भवेद्यथा ॥ ६७ ॥ तिर्यक् निरन्तराः पंच स्थाप्यन्ते परमाणवः । तानधोऽधः क्रमेणैवं स्थाप्यन्ते परमाणवः ॥ ६८ ॥ तिर्यगेव हि चत्वारस्त्रयो द्वावेक एव च । जातोऽयं प्रतरः पंचदशांशः पंचपंक्तिकः ॥ ६९ ॥ ततश्चास्योपरि सर्वपंक्तिष्वन्त्यान्त्यमंशकम् । विमुच्यांशा दश स्थाप्यास्तस्याप्युपरि षट् तथा ॥ ७० ॥ इत्थमेव तदुपरि त्रय एकस्ततः पुनः । उपर्यस्यापीति पंचत्रिंशत्स्युः परमाणवः ॥ ७१ ॥ चतुर्भिः कलापकम् ॥ युग्मप्रदेशं तु घनत्र्यस्त्रं चतुःप्रदेशकम् । चतुoयमांशावगाढं तदप्येवं भवेदिह ॥ ७२ ॥ पूर्वोक्ते प्रतत्र्यस्त्रे त्रिप्रदेशात्मके किल । अणोरेकस्योर्ध्वमेकः स्थाप्यते परमाणुकः ॥ ७३ ॥ ( ५५९ ) કહેવાય. અ, શ્રેણિબંધ ત્રણ પ્રદેશાને સ્થાપી, તેમાંના પહેલાની નીચે બે પરમાણુઓ અને मीलनी नीचे से परमाणु स्थापवाथी थाय छे. ६५-६६. આજ જેને પાંત્રીશ પ્રદેશા હાય અને પાંત્રીશ આકાશપ્રદેશના અવગાહ હાય એ ‘ अहेशी त्रिअणुघन 'वाय ६७ Jain Education International એ આ પ્રમાણે થાય:---પાંચ પરમાણુઓને આન્તરાવિના તીર્છા સ્થાપવા. પછી એઆની નીચે નીચે અનુક્રમે પરમાણુઓ સ્થાપવા-તે આ રીતે:---તીર્છા ચાર, પછી ત્રણ, પછી બે અને પછી એક. આમ કરવાથી ૫ દર અશવાળા પાંચ પતિના પ્રતર થશે. વળી પછી તેની ઉપર, સર્વ પતિને વિષે છેલ્લા છેલ્લા અશે પડતા મુકી, દશ અંશે। સ્થાપવા, અને એની ઉપર વળી છ અંશે સ્થાપવા. વળી એવીજ રીતે એની ઉપર ત્રણ, અને એની ઉપર વળી એક સ્થા પવા. આ પ્રમાણે એ પાંત્રીશ પરમાણુએથી થાય છે. ૬૮ ૭૧. જેને ચાર પ્રદેશ હોય અને જે ચાર આકાણપ્રદેશને અવગાહીને રહ્યું હોય એ ‘ યુગ્મ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612