Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 599
________________ (५६२) लोकप्रकाश । [ सर्ग ११ तत्र च पूर्वमुक्ते पंचदशप्रदेशप्रतरायते । पंचदश पंचदशाणवः स्थाप्या उपर्यधः ॥ ८८ ॥ द्वादशांशं द्वादशाभ्रांशावगाढं घनायतम् । युग्मप्रदेशजं ज्ञेयमित्थं तदपि जायते ॥ ८९ ॥ षडंकस्य च प्रतरायतस्योपरि विन्यसेत् । षट्प्रदेशांस्ततो युग्मप्रदेशं स्यात् घनायतम् ॥ ९० ॥ विंशत्यभ्रांशावगाढं विंशत्यंशात्मकं भवेत् । युग्मप्रदेशं प्रतरपरिमण्डलनामकम् ॥९१॥ चतुर्दिशं तु चत्वारश्चत्वारः परमाणवः। विदिक्षु स्थाप्य एकैको भवेदेवं कृते सति ॥ ९२ ॥ अणूनां विंशतेरेषामुपर्यणुषु विंशतौ । स्थापितेषु युग्मजातं स्यात् घनं परिमण्डलम् ॥ ९३ ॥ एतच्चत्वारिंशदंशं तावत्खांशप्रतिष्ठितम् । भोजप्रदेशजनितौ त्वत्र भेदौ न संमतौ ॥ ९४॥ એ “ઓજસ્વદેશી ઘનાયત” કહેવાય છે. એ, પૂર્વોકત પંદરપ્રદેશી પ્રતરાયતમાં ઉપર તેમજ હેઠળ પંદર પંદર પરમાણુઓ સ્થાપવાથી થાય છે. ૮૭-૮૮. જેને બાર પ્રદેશ હોય અને બાર આકાશપ્રદેશને અવગાહ હોય એ “યુગ્યપ્રદેશી ઘનાયત’ કહેવાય છે. એ, છ પ્રદેશ પ્રતરાયતની ઉપર છ પ્રદેશ સ્થાપવાથી થાય છે. ૮–૦. જેને વશ પ્રદેશ હોય અને વશ આકાશપ્રદેશને અવગાહ હોય એ “યુમપ્રદેશી પ્રતરપરિમંડળ” કહેવાય છે. એ, ચાર દિશાઓમાં ચાર ચાર પરમાણુઓ, અને ચાર ખુણાઓમાં એકેક પરમાણુ સ્થાપવાથી થાય છે. ૯૧-૯૨. ઉપર પ્રમાણે વીશ પરમાણુઓ સ્થાપી, એ વીશની ઉપર બીજા વીશ પરમાણુઓ સ્થાપવાથી “યુગ્યપ્રદેશી ઘનપરિમંડળ” થાય છે. એને ચાલીશ પ્રદેશ હોય છે અને ચાલીશ આકાશપ્રદેશને અવગાહ હોય છે. प्रतरपरिभासने धनपरिभ साशी 'हाय नहि.८३-८४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612