Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 600
________________ દ્રવ્યો ] एओनी · स्थापना ' उर्फ आकतिओ । (૬૩) उक्तप्रदेशन्यूनत्वे सम्भवन्ति न निश्चितम् । संस्थानानि यथोक्तानि तत इत्थं प्ररूपणा ॥ ९५॥ यथा पूर्वोक्ततः पंचाणुकप्रतरवृत्ततः । एकत्रांशे कर्षिते स्यात् समांशं चतुरस्रकम् ॥ ९६ ॥ __ एतान्यतीन्द्रियत्वेन नैवातिशयवर्जितैः । ज्ञेयान्यतः स्थापनाभि: प्रदर्श्यन्ते इमास्तु ताः ॥ ९७ ॥ ઉપર કહ્યા એ કરતાં ન્યૂન પ્રદેશ હોય તો એ કહ્યા પ્રમાણેના સંસ્થાને બીલકુલ સંભવતા જ નથી માટે એમ પ્રરૂપણા કરી છે. કેમકે પૂર્વોક્ત પાંચ અણુવાળા પ્રતરવૃત્તિમાંથી એક અંશ ઓછો કરીએ છીએ તે સમઅંશવાળું ચોરસ થાય છે. ૫-૮૬. પૂર્વોક્ત સંસ્થાનો સર્વે અતીન્દ્રિય છે. માટે જેમનામાં અતિશયે એટલે અમુક અસાધારણ વિશિષ્ટતાઓ ન હોય એઓ એ જાણી શકે નહિં. એટલાસારૂ એ નીચે પ્રમાણે સ્થાપનાપૂર્વક દર્શાવવામાં આવે છે. ૭. એજ પ્રદેશ પ્રતર વૃત્ત પાંચ પરમાણુનું ૦ ૦ | ૦ આવું હોય. o | યુગ્મપ્રદેશ પ્રતર વૃત્ત બાર પરમાણુનું આવું હાય. ૦ ૦ | ૦ | 0 | 0 | 0 | ઓજસ્વદેશી પ્રતર ત્રિકણું ત્રણ પરમાણુનું Te To આવું હોય. યુમપ્રદેશી પ્રતર ત્રિકોણ છ પરમાણુનું આવું હાય. એજ પ્રદેશ પ્રતર ચતુષ્કોણ નવ પરમાનું આવું હાય. યુગ્મપ્રદેશ પ્રતર ચતુષ્કોણ ચાર પરમાણુનું આવું હાય. | | | | એજuદેશી શ્રેણિ-આયત ત્રણ પરમાણુનું યુગ્મપ્રદેશી શ્રેણિ-આયત બે પરમાણુનું આવું હાય. આવું હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612