Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti
View full book text
________________
( ५३८) लोकप्रकाश।
[ सर्ग १. यतो वपुर्नातिगुरु नातिलघ्वगिनां भवेत् । नामकर्मागुरुलघु तदुक्तं युक्तिकोविदैः ॥ २४२ ॥ तद्भवेत्तीर्थकृन्नाम यतस्त्रिजगतोऽपि हिं। अर्चनीयो भवत्यङ्गी प्रातिहार्याद्यलंकृतः ॥ २४३ ।। तद्विशतेः स्थानकानामाराधनान्निकाच्यते । भवे तृतीये नृगतावेव सम्यक्त्वशालिना ॥ २४४ ॥ उदयश्च भवत्यस्य केवलोत्पत्त्यनन्तरम् । वेद्यते चैतदग्लान्या धर्मोपदेशनादिभिः ॥ २४५ ॥ यथास्थाने नियमनं कुर्यान्निर्माणनाम तु । अंगोपांगानां गृहादिकाष्टानामिव वार्धकिः ।। २४६ ।। प्रतिजिह्वादिना स्वीयावयवेनोपहन्यते । यतः शरीरी तदुपघातनाम प्रकीर्तितम् ॥ २४७ ।।
भवेदानलाभभोगोपभोगवीर्यविघ्नकृत् । अन्तरायं पंचविधं कोशाध्यक्षसमं ह्यदः ॥ २४८ ॥ (૨૫) પ્રાણીનું શરીર અતિ ભારે ન હોય તેમ અતિ હળવું પણ ન હોય એ એનું मशु३८घुनामभ समन्यु. २४२.
૨૬. એક પ્રાણ પ્રાતિહાર્ય વગેરેથી શોભાયમાન અને ત્રણે જગતમાં પૂજનીક થાય એમાં તીર્થકર નામકર્મ હેતુભૂત સમજવું. ૨૪૩.
(સમ્યકત્વવાન પ્રાણ ત્રીજે ભવે મનુષ્યના ભવમાં જ રહીને વીસ્થાનકના આરાધનવડે તીર્થકર નામકર્મ બાંધે છે. એને ઉદય કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી થાય છે. અને એ પૂર્ણ GIRथीधीपशवगेरे मापवाथी वहाय छे.).२४४-२४५.
૨૭. સુતાર ઘર વિગેરેના કાષ્ટોને યથા સ્થાને ગોઠવી આપે છે તેમ જે કર્મ પ્રાણુના અંગોપાંગોને યથાયોગ્યપણે ગોઠવી આપે છે એ નિર્માણનામકર્મ. ૨૪૬.
૨૮. જેને લીધે પ્રાણુના જિન્હા આદિ પ્રત્યેક અવયવોને ઉપઘાત થાય એ ઉપઘાત नाभभ. २४७.
આ પ્રમાણે નામકર્મની અઠયાવીશ પ્રત્યેક પ્રકૃતિનું પ્રયોજન સમજાવ્યું. એ પ્રમાણે (સાતમાં) નામકર્મ વિષે વિવેચન સંપૂર્ણ હવે આઠમા અને છેલ્લા અત્તરાયકર્મ વિષે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612