Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 573
________________ लोकप्रकाश । [ ? साधारणांगः स्यात् साधारणाख्यनामकर्मतः । अस्थिरास्थिदन्तजिव्हाकर्णादिः अस्थिरोदयात् ।। २३१ ।। नाभेरधोऽशुभं पादादिकं चाशुभनामतः । उपकर्त्ताप्यनिष्टः स्याल्लोकानां दुर्भगोदयात् ॥ २३२ ॥ उक्तं च प्रज्ञापनावृत्तौ--- अणुवकए वि बहूणं जो हु पिओ तस्स सुभगनामुदओ। उवगारकारगो वि हु न रुच्चए दुभगस्सुदए ।। २३३ ॥ सुभगुदये वि हु कोइ किंचीत्रासज दुभग्गो जइवि । जायइ तद्दोसाओ जहा अभव्वाण तित्थयरो ॥ २३४ ॥ दुष्टानिष्टखरो जन्तुर्भवेत् दुःस्वरनामतः। युक्तवाद्ययनादेयवाक्योऽनादेयनामतः ॥ २३५ ॥ ( ૧૪ ) પ્રાણુ સાધારણ શરીરવાળો થાય એ એનું સાધારણનામકર્મ સમજવું. (૧૫) કાઈના અસ્થિ, દાન, જીભ, કાન આદિ અસ્થિર થાય (મેળા પડે) એ એનું અસ્થિરનામકર્મ સમજવું. ર૩ર. (૧૬) નાભિની હેઠળનો ભાગ-ચરણ આદિ અશુભ હોય એ પ્રાણુનું અશુભ નામકર્મ સમજવું. ( ૧૭ ) ઉપકાર કરતાં છતાં પણ કોઈ આપણને ચાહે નહિં તે સમજવું કે એ આપણું દુર્ભાગનામકર્મ. ૨૩૨. આ સંબંધમાં “પ્રજ્ઞાપનાવૃત્તિમાં પણ સ્થાન છે. એક માણસ કોઈપર ઉપકાર નથી કરતો છતાં પણ સુભગનામકર્મના ઉદયથી ઘણાઓને પ્રિય થઈ પડે છે. બીજે વળી ઉપકાર કરે છે છતાં દુર્ભાગ્યનામ કર્મના ઉદયથી કોઈને ગમતો નથી. વળી એક માણસને સુભગનામ કર્મનો ઉદય હોય છતાં એ અમુક માણસને અરૂચિકર લાગે તેમાં દેષ સામાવાળાને સમ જવો. જેમકે તીર્થકર પ્રભુ જેવાનાં વચન અભવ્યને રૂચિકર થતા નથી તેમાં દોષ કોના ? એ અમોને જ. ૨૩૩-૨૩૪. (૧૮) પ્રાણી દુષ્ટ-અનિટ-સ્વરવાળો થાય એ દુઃસ્વરનામકર્મ. (૧૯) યુકત બોલનારના વચન પણ સ્વીકૃત ન થાય એમાં એનું અનાદેયનામકમ જ કારણભૂત સમજવું. ૨૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612