Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 571
________________ ( ૧૨૪ ) છોબવારા | [ + ૬૦ द्वित्रिचतुःसमयेन प्रसर्पतां विग्रहेण परलोकम् । कूर्परलांगलगोमूत्रिकादिवद्गमनरूपायां ॥ २१९ ।। स्यादुदय भानुपूर्व्या: वक्रगतौ वृषभरज्जुकल्पायाः। स्वस्वगतिसमाभिख्या: चतुर्विधास्ताश्च गतिभेदात् ॥ २२० । गतिवृषभवत् श्रेष्ठा सविहायोगतेर्भवेत् । खरादिवत् सा दुष्टा स्यादसत्खगतिनामतः ।। २२१ ॥ सा द्वित्रिचतु:पंचेन्द्रिया स्युस्त्रसनामतः । स्यु: बादरा बादराख्यात् स्थूलपृथ्ख्यादयोऽङ्गिनः ॥ २२२ ॥ लब्धिकरणपर्याप्ता: पर्याप्तनामकर्मतः । प्रत्येकतनवो जीवाः स्युः प्रत्येकाख्यकर्मणा ।। २२३ ॥ स्थिरनामोदयादन्तास्थ्यादि स्यात् स्थिरमङ्गिनाम् । नाभेरूध्वं च मूर्धादि शुभनामोदयात् शुभम् ॥ २२४ ॥ કુર, લાંગલ અને ગોમુત્રિકાની પિકે વર્કપગે વાંકાચુંકા-આડા અવળા ) ચાલવાથી, જે પ્રાણીઓને પરલોકમાં પંચતાં બએ, ત્રણ ત્રણ કે ચચ્ચાર સમય લાગે છે એને રીતસર ચલાવવા એ વૃષભરજજુ જેવી આનુ પૂવીનું કામ છે. જે પ્રાણી જે ગતિમાં જાય તે ગતિનું જે નામ એજ એ પ્રાશની આનુપૂવ નું નામ. એટલે આનુપૂવી પણ ચાર પ્રકારની થઈ: નરક આનુપૂર્વી, તિર્યંચ આનુવ, મનુષ્ય આનુપવી અને દેવઆનુ પૂવ. ૨૧૯-૨૨૦. પ્રાણીની (૧) વૃષભ જેવી છે ગતિ હેય એ “સવિહાગતિ નામકર્મ ને લીધે, અને (૨) રાસભા વગેરેની જેવી દુષ્ટ ગતિ હોય એ અસદવિહાગતિ” નામકર્મને લીધે. ૨૨૧ એટલું નામકર્મની ચાદ પિંડપ્રકૃતિના પ્રયજન વિષે. હવે એની અઠયાવીશ પ્રત્યેક પ્રકૃતિના પ્રયજન વિષે:-~ (૧) બેઈન્દ્રિય–ત્રેઈન્દ્રિય ચારિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસનામકર્મ ” ને લીધે ત્રસ છે. (૨) સ્થૂલ પૃથ્વીકાય આદિ જી બાદર નામકર્મને લીધે બાદર છે. ર૨૨. (૩) જો લબ્ધિપયોપ્ત અને કરણપર્યાત હોય એ પર્યાપ્ત નામકર્મને લીધે. (૪) જીવો પ્રત્યેકશરીરી હોય છે એ પ્રત્યેક નામકર્મને લીધે. ર૨૩. (૫) પ્રાણીઓના અસ્થિ, દાંત આદિ સ્થિર હોય એ સ્થિર નામકર્મને લીધે સમજવું. (૬) પ્રાણુને નાભિની ઉપરનો શીર્ષાદિ ભાગ શુભ હોય એ શુભનામકર્મના ઉદયને લીધે. ર૨૪, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612