Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 583
________________ ( ५४६ ) लोकप्रकाश । एकद्वित्रिचतुरक्षजातयोऽसन्नभोगतिः । प्रशस्ताश्च वर्णाद्यास्तथोपघातनाम च ॥ २९७ अनाद्यानि पंच संस्थानानि संहननानि च । तथा स्थावरदशकमन्तरायाणि पंच च ॥ २९८ ॥ उक्ता इशीतिरित्येताः पापप्रकृतयो जिनैः । न भूयान् विस्तरश्चात्र क्रियते विस्तृतेर्भिया ॥ २९९ ॥ कुलकम् ॥ एतेषु कर्मस्वष्टासु भवत्याद्यं चतुष्टयम् । घातिसंज्ञं जीवसक्तज्ञानादिगुणघातकृत् ॥ ३०० ॥ अन्यं चतुष्टयं च स्यात् भवोपग्राहिसंज्ञकम् । छद्मस्थानां तथा सर्वविदामप्येतदाभवम् ॥ ३०९ ॥ पारावारानुकारादिति जिनसमयात् भूरिसारादपारात् उच्चित्यच्चित्य मुक्ता इव नवसुषमायुक्तिपंक्तीरनेकाः । क्लृप्ता जीवस्वरूपप्रकरणरचना योरुमुक्तावलीव सोत्कंठं कंठपीठे कुरुत कृतधियस्तां चिदुद्बोधसिद्धयै ॥३०२॥ [ सर्ग १० દુ:સ્વર--૬ ગ--અનાદેય-અને અપયશ એટલાં મળીને દશ નામ કર્મ, તથા પાંચ અન્તરાય उर्भ २८-५--२८८. અહુ વિસ્તાર થઈ જાય માટે અમે વિશેષ ન કહેતાં આટલુ જ કહ્યું છે. આ કર્મ કહ્યાં એમાં પ્રથમનાં ચાર ઘાતિ' કહેવાય છે કેમકે એએ જીવનાં જ્ઞાન यहि गुलानो घात १२नारों छे. ३००. ખીજાં ચાર છે તે ‘ ભવેાપગ્રાહિ ’ કહેવાય છે. કેમકે એ છદ્મસ્થાને તેમજ સર્વ જ્ઞાને या लवपर्यन्त होय छे. ३०१. Jain Education International એ પ્રમાણે જિનેશ્વરના, અપાર--સારયુકત--સમુદ્રસમાન સિદ્ધાન્તમાંથી અનેક નવીન— સુષમ યુકિતઓને મુકતાફળાની જેમ વીણીવીણીને આ જીવસ્વરૂપના પ્રકરણની રચનારૂપ માળા તૈયાર કરી છે. એને બુદ્ધિમાન પુરૂષા, જ્ઞાનના પ્રકાશની સિદ્ધિને માટે, ઉત્કંઠા સહિત કને विषे धारण ४. ३०२. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612