Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 581
________________ (५४४) लोकप्रकाश । [सर्ग १० तदा कर्मक्षयं कृत्वा सिद्धानामपि देहिनाम् । पुनः कदाचित्समये कर्मयोगः प्रसज्यते ॥ २८४ ॥ युग्मम् ।। विश्लेषस्तु भवेजीवादनादित्वेऽपि कर्मणाम् । ज्ञानादिभिः पावकायैरुपलस्येव कांचनात् ॥ २८५॥ नन्वेवमन्तरायाणां पंचानां मूलतः क्षये। संजाते किं ददात्यर्हन् सततं लभते च किम् ॥ २८६ ॥ भुङ्क्ते किम्पभुक्त वा वीर्य किंवा प्रवर्तयेत । न चेत्किचित्तदा तेषां विघ्नानां किं क्षय फलम् ॥२८७॥ युग्मम् ॥ अत्रोच्यतेऽर्हतः क्षीणनिःशेषघातिकर्मणः । गुणः प्रादुर्भवत्येषोऽन्तरायाणां क्षये यतः ॥ २८८ ।। ददतो लभमानस्य भुंजतो वोपभुंजतः । वीर्यं प्रयुंजतो वास्य नान्तरायो भवेत्वचित् ॥ २८९ ॥ दानलाभादिकं त्वस्य न सम्भवति सर्वदा । तत्तत्कारणसामय्यां सत्यां भवति नान्यथा ॥ २९० ॥ જે એમ સ્વીકારીએ કે આ “સ્વભાવત: અકર્મક જીવાને અમક વખતે કમનો પહેલો સંગ થયેલ છે, તો પછી કમનો ક્ષય કરીને સિદ્ધ થયેલા પ્રાણીઓને પણ પુન: पयित् भने। यो थशे सेम २वा ॥२७ ५७. २८3--२८४. વળી કર્મ અનાદિ છતાં પણ, જ્ઞાનાદિક વડે જીવથી છુટાં પડે છે; જેમ અગ્નિ આદ વડે સુવર્ણથી પત્થર છુટો પડે છે તેમ. ૨૮૫. અહિં કઈ એવી શંકા ઉપસ્થિત કરે કે–આવી રીતે પાંચે અન્તરાયકર્મનો મૂળથી ક્ષય થાય છે ત્યારે, અહંતુ પ્રભુ શું (દાન) આપે છે? કયે લાભ મેળવે છે? શા ભેગેપભોગ ભોગવે છે? અને શું વીર્ય ફેરવે છે? જો એમાંનું કંઇપણ થતું ન હોય તો પછી અન્તરાય કર્મના क्षयथा ॥ शु? २८६-२८७. એ શંકાના સમાધાનમાં કહેવાનું કે –અહતુપ્રભુના સર્વ ઘાતિકમે ક્ષીણ થયેલા હોય છે એટલે પછી ત્યારે આ અન્તરાય કર્મ પણ ક્ષીણ થયું કે તુરત એમનામાં એવા ગુણ ઉત્પન્ન થાય છે કે દાન દેતાં, લાભ મેળવતાં, ભોગપભેગ માણતાં અને વીર્ય ફેરવતાં એમને ક્યાંય પણ અન્તરાય થતો નથી. વળી એમને દાન લાભ આદિ કંઈ હંમેશાં સંભવતા નથી કારણ કે એ તો તે તે પ્રકારની સામગ્રીનો સદભાવ હોય તેજ થાય છે, તે શિવાય થતા નથી. २८८-२८०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612