Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 579
________________ (५४२) लोकप्रकाश । [ सर्ग १. स्थितिर्जघन्यतो ज्ञानदर्शनावरणीययोः । अन्तर्मुहूर्तप्रमिता तत्वविद्भिनिरूपिता ॥ २६९ ॥ कषायप्रत्ययबन्धमाश्रित्याल्पीयसी स्थितिः । स्यात् द्वादशमुहूर्त्तात्मा वेदनीयस्य कर्मणः ॥ २७० ॥ उपशान्तक्षीणमोहादिकानां त्वकषायिणाम् । योगैकहेतुबद्धस्य वेद्यस्य द्वौ क्षणौ स्थितिः ॥ २७१ ॥ स्थितिर्लध्व्यन्तर्मुहूर्त मोहनीयस्य कर्मणः । आयुषः क्षुल्लकभवप्रमिता सा प्रकीर्तिता ॥ २७२ ॥ अष्टाष्टौ च मुहर्तानि गोत्रनाम्नीलघुः स्थितिः । अन्तर्मुहूर्त्तप्रमिता सान्तरायस्य कर्मणः ॥ २७३ ॥ यावत्कालमनुदयो बद्धस्य यस्य कर्मणः । तावानबाधाकालोऽस्य स जघन्येतरो द्विधा ।। २७४ ॥ अबाधाकाल उत्कृष्टस्त्रयोऽब्दानां सहस्रकाः । श्राद्यकर्मत्रये सुष्टु निर्दिष्टो दृष्टविष्टपैः ॥ २७५ ॥ વળી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે એમ તત્વના જાણકારોએ કહ્યું છે. ર૬૯ કષાયપ્રત્યયબંધને આશ્રીને વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. ર૭૦. ___५iतमाह' मने क्षाशुभाइ' बगेरे ५४पाय गुणस्थानोमां, मात्र योग तुथी viધેલા વેદનીય કર્મની સ્થિતિ એ સમયની છે. ર૭૧. મેહનીયકર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. આયુકર્મની જઘન્ય સ્થિતિ સુલક भवरेटीछे. २७२. ગોત્રકર્મની અને નામકર્મની જઘન્ય સ્થિતિ આઠ આઠ મુહુર્તની છે. અન્તરાયકની જઘન્ય સ્થિતિ એક અન્તર્મુહૂર્તની છે. ર૭૩. જે કર્મ બાંધ્યું હોય એનો જેટલા કાળસુધી અનુદય હોય તેટલો કાળ, એ કર્મને અબાધાકાળ કહેવાય. એના વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય-એમ બે ભેદ છે. ૨૭૪. પહેલા ત્રણ કર્મને અબાધાકાળ ઉત્કર્ષતઃ ત્રણ હજાર વર્ષનો કહ્યો છે. મેહનીય કર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612