Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 577
________________ (५४०) लोकप्रकाश । [ सर्ग १० निन्दोपघातान्तरायैः प्रत्यनीकत्वनिह्नवैः । बनात्यावरणकर्म ज्ञानदर्शनयोर्भवी ॥ २५५ ॥ युग्मम् ॥ गुर्वादिभक्तिकरुणाकषायविजयादिभिः । बध्नाति कर्म साताख्यं दाता सद्धर्मदाययुक् ।। २५६ ॥ गुर्वादिभक्तिविकलः कषायकलुषाशयः । असातावेदनीयं च बध्नाति कृपणोऽसुमान् ॥ २५७ ॥ उन्मार्गदेशको मार्गापलापी साधुनिन्दकः । बध्नाति दर्शनमोहं देवादिद्रव्यभक्षकः ॥ २५८ ॥ कषायहास्यविषयादिभिर्बध्नाति देहभृत् । कषायनोकषायाख्यं कर्म चारित्रमोहकम् ॥ २५९ ॥ निबध्नाति नारकायुमंहारम्भपरिग्रहः । तिर्यगायुः शल्ययुक्तो धूर्त्तश्च जनवंचकः ॥ २६० ॥ नरायुर्मध्यमगुण: प्रकृत्याल्पकषायकः । दानादौ रुचिमान् जीवो बध्नाति सरलाशयः ॥ २६१ ॥ મત્સર કરવાથી, નિંદા કરવાથી, ઉપઘાત કરવાથી, અન્તરાય કરવાથી, તથા નિહ્વાણું કરવાથી પ્રાણી જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણય કર્મ બાંધે છે. ૨૫૪-૨૫૫. ગુરૂ તરફ ભક્તિભાવને લીધે, દયાને લીધે, તથા કષાયોનો પરાજય કરવાને લીધે, દઢધમી દાતા પુરૂષ જે કર્મ બાંધે છે એ સાતાવેદનીય કામ. ૨૫૬. ગુરૂની ભક્તિ કરે નહિ, અને કષાયભર્ચા વિચારોમાં લીન રહે એ પ્રાણી જે કર્મ બાંધે એ અસાતવેદનય કર્મ. ૨૫૭. ઉભાગનો ઉપદેશક, સમાગને લેપનારો. સાધુની નિન્દા કરનાર અને દેવદ્રવ્યનું ભક્ષણ કરનારે જે કર્મ બાંધે એ દનમેહનીય કર્મ. ૨૫૮. કષાય, હાસ્ય અને વિષય આદિ વડે પ્રાણુ જે કર્મ બાંધે એ કષાયનેકષાયનામનું ચારિત્રમેહનીય કર્મ સમજવું. ૨૫૯. મહેોટા મહેટા આરંભ કરનારો અને પરિગ્રહવાળે પુરૂષ નરકનું આયુ બાંધે છે. शययुत, नवंय धूत माणुस तिययनु मायुष्य मधि छ. २६०. જેનામાં સાધારણ ગુણ હોય, પ્રકૃતિથીજ ઓછા કષાય હોય, અને જેને દાના, દિકને વિષે પ્રેમ ઉપજતું હોય એવા સરળસ્વભાવી પ્રાણી મનુષ્યનું આયુ બાંધે છે. ૨૬૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612