Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 567
________________ ( ५३०) लोकप्रकाश । [ सर्ग १० एवं च औदारिकपुद्गलानां सह तैजसपुद्गलैः। सम्बन्धघटकं त्वौदारिकतैजसबन्धनम् ॥ १९१ ॥ औदारिकपुद्गलानां सह कार्मणपुद्गलैः । सम्बन्धकृत् भवत्यौदारिककार्मणबन्धनम् ॥ १९२ ॥ भावनैवं वैक्रियवैक्रियादिबन्धनेष्वपि । स्वयं विचक्षणैः कार्या दिङ्मात्रं तु प्रदर्शितम ॥ १९३ !! षट्कं संहननानां संस्थानानां षट्कमेव च । वर्णाः पंच रसाः पंचाष्टौ स्पर्शा गन्धयोर्द्वयम् ॥ १९४ ।। तत्र वर्णों नीलकृष्णौ कटुतिक्ताभिधौ रसौ। गुरुः खरो रुक्षशीताविति स्पर्शचतुष्टयम् ॥ १९५ ॥ दुर्गन्धश्चेति नवकमशुभं परिकीर्तितम् । वर्णगन्धरसस्पर्शाः शेषास्त्वेकादशोत्तमाः ॥ १९६ ॥ भानुपूर्व्यश्चतस्रः स्युश्चतुर्गतिसमाभिधाः ।। द्विधा विहायोगतिः स्यात् प्रशस्तेतरभेदतः ॥ १९७॥ એજ પ્રમાણે દારિક પુદગળોની સાથે તૈજસ પુદગળાનો સંબંધ કરાવી દે એનું નામ દારિક તેજસ બંધન. ૧૯૧. દારિક પુગળોની સાથે કામણ પુગળને સંબંઘ કરાવી દે એ બંધન દારિક आम सधन वाय. १८२. એજ પ્રમાણે વૈક્રિયકિય વગેરે બીજા બધનોને વિષે પણ વિચક્ષણ પુરૂષોએ સ્વયમેવ ભાવના કરી લેવી. અહિં અમે તો માત્ર દિગ્દર્શન કરાવ્યું છે. ૧૯૩. સંઘયણના છ પ્રકાર છે. સંસ્થાને પણ છ છે. વર્ણ પાંચ છે. રસ પાંચ છે. સ્પર્શ 28छे अने जब ये छे. १८४. એમાં નીલ અને કૃષ્ણ–એ બે વર્ણ, કટુ અને તીખો–એ બે રસ; ગુરૂ, બર, રૂક્ષ અને શીતએ ચાર સ્પર્શ તથા દુર્ગધ—આટલાં નવ અશુભ છે. બાકીના અગ્યાર ( ત્રણ વર્ણ, त्र २स, या२ २५श, से 14 ) शुभ छ. १८५-१८६. मानुपूवी यार छ: (१) न२४, (२) तिर्थ य, (3) मनुष्य भने (४) उप. विहाय!ગતિ બે પ્રકારની છે: પ્રશસ્ત અને અપ્રશસ્ત. ૧૯૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612