Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 568
________________ द्रव्यलोक] नामकर्मना भेदप्रभेद उर्फे ' प्रकृतिओ' । (५३१) एवं भेदा: पंचषष्टिः पिण्डप्रकृतिजाः स्मृताः । पंचानामौदारिकादिबन्धनानां विवक्षया ॥ १९८ ।। सा पंचषष्टिरष्टाविंशत्या प्रकृतिभिः पुरोक्ताभिः । प्रत्येकाभिर्युक्ताः स्युः नाम्नः त्रिनवतिः भेदाः ॥ १९९ ॥ बन्धनानां पंचदशभेदत्वे च विवक्षिते । स्युः नामकर्मणो भेदाः त्रिभिः समधिकं शतम् ॥ २०० ॥ बन्धसंघातननाम्नामिह पंचदशपंचसंख्यानाम् । सह बन्धसजातीयत्वाभ्यां न स्वांगतः पृथग्गणनम् ॥ २०१॥ कृष्णादिभेदभिन्नाया वर्णादिविंशतेः पदे । सामान्येनैव वर्णादिचतुष्कमिह गृह्यते ॥ २०२ ॥ पूर्वोक्तव्युत्तरशतादेषां षट्त्रिंशतस्ततः । कृतेऽपसारणे सप्तषष्ठि दा भवन्ति ते ॥ २०३ ॥ . बन्धे तथोदये नाम्नः सप्तषष्ठिरियं मता । षट्रविशतिश्च मोहस्य बन्धे प्रकृतयः स्मृताः ॥ २०४ ॥ એવી રીતે ઢારિક વગેરે બંધનો પાંચ ” ગણતાં નામકર્મના પિડપ્રકૃતિથી થયેલા એકંદર પાંસઠ પ્રકાર થયા. ૧૯૮. એ પાંસઠમાં પૂવકત અચાવીશ પ્રત્યેક પ્રવૃતિઓ ભેળવીએ એટલે નામકર્મના ત્રાણું मेह थाय. १८८. વળી જે દારિક આદિ બન્ધનના પાંચ” ને બદલે પંદર ” ભેદ ગણાવ્યા છે એ ભેળવીએ તો એકંદર નામકમના એકસો ત્રણ ભેદ થાય. ૨૦૦. પણ પંદર પ્રકારનું બંધન અને પાંચ પ્રકારનું સંઘાતન–એ વીશ નામકર્મોની, બન્ધત્વ અને સજાતીયત્વને લીધે સ્વાંગથી જૂદી ગણના ન હોય. અને વણ, રસ, સ્પર્શ તથા ગંધએ ચારના થઈને વીશ ભેદ ગણ્યા છે એની જગ્યાએ, ભેદ વગરના ફકત સામાન્યત: ચાર છે એ લઈએ તો વીશ અને સોળ મળીને છત્રીશ ભેદ ઓછા થાય. એટલે એ ત્રણમાંથી આ छत्रीशा शये गटवेससलेह २९. २०१-२०3. નામકર્મના, બંધ તથા ઉદયમાં આ સડસઠ પ્રકૃતિ કહી છે. અને મેહનીય કર્મના બંધ मा छवीश प्रतिमा छ, २०४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612