Book Title: Lokprakash Part 01
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 563
________________ (५२६) लोकप्रकाश । [ सर्ग १० इदं कुलालतुल्यं स्यात् कुलालो हि तथा सृजेत् ।। किंचित् कुम्भादिभाण्डं तत् यथा लोकैः प्रशस्यते ॥ १६१ ॥ किंचिच्च कुत्सिताकारं तथा कुर्यादसौ यथा । अक्षिप्तमद्यायपि तत् भाण्डं लोकेन निन्द्यते ॥ १६२ ।। कर्मणापि तथानेन धनरूपोज्झितोऽपि हि । उच्चैर्गोत्रतया कश्चित् प्रशस्यः क्रियतेऽसुमान् ॥ १६३ ॥ कश्चिञ्च नीचैर्गोत्रत्वात् धनरूपादिमानपि । क्रियते कर्मणानेन निन्द्यो नन्दनृपादिवत् ॥ १६४ ॥ गतिजात्यादिपर्यायानुभवं प्रतिदेहिनः । नामयति प्रह्वयति यत्तन्नामेति कीर्तितम् ॥ १६५॥ चित्रकृत्सदृशं चैतत् विचित्राणि सृजेद्यथा । चित्राण्येष मिथोऽतुल्यान्येवं नामापि देहिनः ॥ १६६ ॥ द्विचत्वारिंशद्विधं तत् स्थूलभेदविवक्षया । स्याद्वा त्रिनवतिविधं त्रियुक्शतविधं तु वा ॥ १६७ ॥ सप्तषष्टिविधं वा स्याद्यथाक्रममथोच्यते । विकल्पानां चतुर्णामप्येषां विस्तृतिरागमात् ॥ १६८ ॥ એ વળી કુંભારના ઠામ જેવું છે. કુંભાર કઈ વાસ! એવું બનાવે છે કે લોકો એની પ્રશંસા કરે છે, અને કોઈ વળી એવું બનાવે છે કે તે મદ્યવાર્થ નહિ છતાં લેક એની નિંદા કરે છે. ( તેમ લોકો, ઉંચ ગોત્રી હોય એની પ્રશંસા કરે છે અને નીચ શેત્રી હોય એની નિંદા ४२ छ). १६१-१६२. કોઈ ધનરૂપાહીન માણસ લોકેની પ્રશંસા પામે છે એ એના એવા ઉચ્ચ નેત્રકમને લીધે જ. અને કોઈ ધનવાન, રૂપવાન હોવા છતાં નંદનૃપતિની પેઠે લોકોમાં નિંદાય છે એ એના એવા નીચ નેત્રકમનું જ ફળ છે. ૧૬૩-૧૬૪. સાતમું નામકર્મ. દરેક પ્રાણીના ગતિ, જાતિ આદિ પર્યાયના અનુભવને દાખવનારૂં કર્મ–તે નામકર્મ કહેવાય છે. ૧૬૫. એ એક ચિતારા જેવું છે. જેમ કે ચિતારે પરસ્પર અતુલ્ય-એક બીજાને મળતાં ન આવે એવાં વિચિત્ર ચિત્રો ચીતરે છે એવી જાતનું આ નામકર્મ છે. ૧૬૬. આ નામકર્મ છે તે સ્થૂલભેદોની ગણત્રીએ તાળીશ પ્રકારનું છે, અથવા ત્રાણું પ્રકારનું અથવા એકસેને ત્રણ પ્રકારનું અથવા સડસઠ પ્રકારનું છે. ૧૬૭–૧૬૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612