Book Title: Kupdrushtant Vishadikaranam
Author(s): Chandreshakharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 9
________________ - M Y Yછૂજાન્તવિશકીછરાં - 0 समर्पणम् > અપવાદ માર્ગ સેવવો જ પડે, તો પુષ્ટાલઘંન + યતનાપૂર્વક જ સેવનારા સંયમીઓને ... > અપવાદ માર્ગ સેવ્યા પછી પણ એનો પશ્ચાત્તાપ આલોચનાદિ કરનારા સંયમીઓને... > વિધિ + ભક્તિના પ્રભાવથી જિનપૂજાદિમાં થનારી સ્વરૂપહિંસાને નિષ્ફળ બનાવનારા શ્રાવક-શ્રાવિકાઓને... સ્વરૂપહિંસાવાળા એવા પણ જિનપૂજાદિમાં વિધિ + ભક્તિના પ્રભાવથી એકાંતે નિર્જરા અને પુણ્યબંધ મેળવનારા શ્રાવક-શ્રાવિકાઓને... > અવિધિના કારણે થોડુંક પાપ બંધાઈ જાય, તો પણ ભક્તિના પ્રભાવથી એ બધું પાપ છે. ધોઈ નાંખી ઘણો મોટો લાભ મેળવનારા શ્રાવક-શ્રાવિકાઓને.. > જિનશાસનના બેનમૂન અનેકાન્તવાદને સ્પષ્ટ દેખાડી આપીને જૈનસંઘ પર અદ્વિતીય ઉપકાર કરનારા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાને... યુગપ્રધાનાચાર્યસમ પૂજ્ય પંન્યાસ ચન્દ્રશેખરવિજયનો શિષ્ય મુનિ ગુણહંસવિજય

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 106