Book Title: Kupdrushtant Vishadikaranam
Author(s): Chandreshakharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 106
________________ कूपदृष्टान्तविशदीकरणम् પરમાત્માનો એવો પ્રભાવ છે કે તેઓ કોઈ એકાદ જણના એકાદ પ્રમ્નનો જ જવાબ આપતા હોય, પણ સાંભળનારા કરોડો લોકોના કરોડો પ્રશ્નોનું સમાધાન એ એક જ જવાબ દ્વારા થઈ જાય. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાના ગ્રંથોનો પણ આવો જ પ્રભાવ છે કે તેઓશ્રી કોઈ એકાદ પ્રમ્નનો જ જવાબ આપતા હોય, પણ એ જવાબ એવો હોય કે બીજા સેંકડો પ્રશ્નોનો જવાબ એ એક જ જવાબમાંથી મળી જાય. શું તમે અનુભવ કર્યો છે આ વસ્તુનો ? કરવો છે અનુભવ ? તો વાંચો પ્રસ્તુત ગ્રન્થ..... વિચારો,મનન કરો, પ્રસ્તુત ગ્રન્થ..... कूपदृष्टान्तविशदीकरणम् જિનપૂજામાં જીવંહસા છે, તો એ શી રીતે કરાય ? એનો જવાબ આપવા માટે શાસ્ત્રકાર મર્ષિઓએ કૂવો ખોદવાનું દૃષ્ટાંત આપેલ છે, એ દૃષ્ટાંત ઉપર અત્યંત ગહન વિચારપ્પા આ ગ્રન્થમાં કસ્વામાં આવી છે. Cover Design: NEM Graphic - 09428608279

Loading...

Page Navigation
1 ... 104 105 106