________________
- M
Y
Yછૂજાન્તવિશકીછરાં -
0
समर्पणम्
> અપવાદ માર્ગ સેવવો જ પડે, તો પુષ્ટાલઘંન + યતનાપૂર્વક જ સેવનારા સંયમીઓને ... > અપવાદ માર્ગ સેવ્યા પછી પણ એનો પશ્ચાત્તાપ આલોચનાદિ કરનારા સંયમીઓને... > વિધિ + ભક્તિના પ્રભાવથી જિનપૂજાદિમાં થનારી સ્વરૂપહિંસાને નિષ્ફળ બનાવનારા
શ્રાવક-શ્રાવિકાઓને... સ્વરૂપહિંસાવાળા એવા પણ જિનપૂજાદિમાં વિધિ + ભક્તિના પ્રભાવથી એકાંતે નિર્જરા
અને પુણ્યબંધ મેળવનારા શ્રાવક-શ્રાવિકાઓને... > અવિધિના કારણે થોડુંક પાપ બંધાઈ જાય, તો પણ ભક્તિના પ્રભાવથી એ બધું પાપ છે. ધોઈ નાંખી ઘણો મોટો લાભ મેળવનારા શ્રાવક-શ્રાવિકાઓને.. > જિનશાસનના બેનમૂન અનેકાન્તવાદને સ્પષ્ટ દેખાડી આપીને જૈનસંઘ પર અદ્વિતીય ઉપકાર કરનારા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાને...
યુગપ્રધાનાચાર્યસમ પૂજ્ય પંન્યાસ ચન્દ્રશેખરવિજયનો શિષ્ય
મુનિ ગુણહંસવિજય