Book Title: Ketlak Nahi Author(s): Kunvarji Anandji Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ કહી શકશે કે તેનું કેટલું ઉલ્લંઘન થાય છે? કે એવા દાખલા અવિચાર કે બેપરવાઈને અંગેજ બનતા હશે, પણ તેમ બને નહીં તે ઠીક એવી ઉત્કટ આશાને અવલંબીને આ પ્રયત્ન કરવામાં આવ્યે છે. કેટલાક ટીકાકાર બંધુઓ આ નિયમોના સંગ્રહને દોઢડહાપણાનું પ્રદર્શન કહેશે, પરંતુ તેના ઉત્તરમાં સવિનય એટલું જ કહેવાનું કે પિતાને કેમ વર્તવું? કેટલી હદ સુધી સભ્યતા જાળવવી? અથવા છેવટ સભ્યતા કોને કહેવી? તેને માટે દરેક વ્યક્તિ મુખત્યાર છે, સ્વતંત્ર છે, તેને ઈચ્છા પ્રમાણે વર્તવાની છુટ છે. . શિષ્ટાચારના સઘળા નિયમે આમાં સમાઈ ગયા છે એમ પણું માનવાનું નથી, રણકે બુદ્ધિની હદ નથી. વિશેષ બુદ્ધિવાન આ કરતાં જુદા પણ અનેક નિયમ પ્રગટ કરી શકે તેમ છે તેવા પ્રકારને પ્રયાસ થયેલે જવાના ઈચછક છીએ આશા રાખીએ છીએ કે અમારો આ અલ્પ પ્રયાસ ઉ. ઈરતી વયના બંધુઓને અવશ્ય ઉપકારક થશે. એટલું કેહીને આ ટુંકી સુચના સમાપ્ત કરવામાં આવે છે. ત્ર શુદિ ૧) ' કંવરજી આણંદજી સં. ૧૯૮૦ ભાવવગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46