Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 38
________________ (૨) વિત બરાબર નિયમિત ને સંપૂર્ણ કરજે, દાંત બરાબર - સાફ રાખજે, હાથ રક્ષા કે માટી લઈને બરાબર છે, નાક સાફ રાખજે, મેટું બરાબર છેજે. ૨૦ દરેક માણસને સુઘડ, સ્વચ્છ, સરલ, સાલસ ને સદાચારી બાળકેજ ગમે છે, તેથી તમે તેવા થવાનું ચૂકતા નહીં. Tછોકરીઓને ] ઉપર જે કાંઇ છોકરાઓ માટે લખેલ છે તે બહળે ભાગે છેટરી ખાને પણ લાગુ પડે છે. ઉપરાંત વિશેષ નીચે પ્રમાણે. ૧ જમવા જમાડવાના શિષ્ટાચારમાં ભૂલ કરશે નહીં. ૨ પિતાના તાબાના માણસો સાથે સલુકાઈથી વર્તવામાં ચૂક કરશે નહીં, તેની સાથે અઘટતી છુટ લેશે નહીં. ૩ નોકરચાકરેને અણઘટતા હુકમ ઉપરાઉપર કરતા નહીં, તેમને કામ કરતાં અકળાવી દેશે નહીં. ૪ પિતાના વડીલે પ્રત્યે બેશરમ કે ઉદ્ધત વર્તનથી વર્તશે નહીં. એવી રીતે વર્તનાર કેળવણી લીધેલ હોય છતાં મૂખ ગણાય છે. ૫ દાસ દાસીઓ પ્રત્યે નિર્દયપણે વર્તશે નહીં. આપણા આશ્રિતોની લાગણીઓને પણ માન આપજે. એમનું સુખ શોધવું તે સ્વામી તરીકે આપણી ફરજ છે એમ સમજજે. ૫ છોકરાઓની જેમ તમે પણ પરસ્પર જયજય કે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46