________________
(૩૯)
૮ પગમાં આભૂષણ પહેરવાના શેખ રાખશે નહીં, છતાં રાખા તે પગે મેલ ન ચડવા દેવાની શરતે કાખજો. ૯ હીરામેાતીના દાગીના આખા દિવસ પહેરી રાખતા નહી, એ વખતસરજ પહેરેલા શોભે છે. તેને જાળવતાં શીખજો. ૧૦ તમારામાં કુદરતી સાંદ` હોય તેટલુજ ખસ છે. પાઉડર વિગેરે લગાડીને સાંદ્યય વધારવાની ખેાટી ચાહના કરશેા નહી..
૧૧ ચેાખી ને તાજી હવા, નિયમિત આહાર, ચાગ્ય કસરત, કામ કરવાની ટેવ, સ્નાન કરવામાં સુઘડતા અને શરીરે શેલે તેવાં સાદાં વસ્ત્ર એ ગાલ ઉપર સ્વાભાવિક ગુલામી આણશે, સાંદર્ય માં વધારેા કરશે, તેથી તે ખામ તેને ખાસ લક્ષ્યમાં રાખજો, ભૂલી જશેા નહીં. ૧૨ મીઠાઇ ખાવાની બહુ ટેવ પાડશે નહીં. કેટલીક સ્ત્રીએ બહુ ખાઉધરી હાય છે પણ તે પોતાના શરીરને ખગાડે છે, લજ્જા છેડે છે અને એ કુટેવથી નીચે ઉતફી જવાય છે-લાલચુ થવાય છે.
૧૩ જેની જીભ વશ છે તેની પાસે અનિષ્ટ આવી શકતું નથી. અનીતિ તેનાથી દૂરની દૂર રહે છે. અનેક અનિષ્ટનુ નિવારણ થાય છે. ખરી રીતે કહીએ તેા જીલજ ઉન્મા ગે લઈ જાય છે, તેથી તેને વશ થશે નહીં. ૧૪ કદી નવરાશ વધારે હોય, ઘરમાં કામ કરનારા માણસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com