Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ (૩૬) જેજે અને પછી અંતઃકરણની વૃત્તિઓ પ્રમાણે વર્તજ. ફેશનથી રૂપમાં ફેર પડતો નથી. માત્ર મનની એવી બેટી માન્યતા થાય છે કે હું શાણું છું. * ઉંચી નીચી અથવા ગોરી કે કાળી સ્ત્રીઓ માટે કપડાં એક સરખા હતાં નથી, તેથી શરીર સ્થિતિના પ્રમાણ માં વસ્ત્ર પહેરજે; તેથી જુદી સ્થિતિના વસ્ત્ર પહેરીને શરીરની શોભા વધારવા ઈચ્છશે નહીં ૫ ઘરમાં ગાભા જેવા કે ગંદા મતા જેવાં કપડાં પહેર વાનું રાખતા નહીં. ખરી રીતે તે આપણે સારાં લુગડાં પહેરીને આ પણ કુટુંબીઓને ખુશી કરવાના છે, તેને બદલે તેની પાસે એવાં મસેતાં જેવાં લુગડાં પહેરવાં ને બહાર નીકળવું ત્યારે ભપકે મારે તે ઘટિત નથી, તેથી ઘરમાં પણ છે અને શરીરને શોભે તેવાં ક પડાં પહેરજે, - ૬ શરીરપર દાગીના ખડકશે નહીં. આંગળીમાં એક વીંટી, હાથમાં બંગડીઓ અને ગળામાં એક હાર એટલું જ બસ છે. એથી વધારે ઘરેણા ઠાંસીને પહેરવાથી શરીરની શોભામાં વધારો થતો નથી. ૭ કાનમાં કે નાકમાં પણ માત્ર શોભે તેવાં નાનાં ઘરેણાં એરીંગ કે ચુની જેવુંજ પહેરજે. લાંબા લટકતા ઘરે.. ણ પહેરશે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46