________________
(૩૮)
નહીં,
તે બદલાવ હથું હૈ
હોય તે પણ આખો દિવસ નેવેલ વાંચ્યા કરશો નહીં. એમાં લાભ કરતાં ટોટો વધારે થાય છે. નોવેલની પસંદગી કરવામાં પણ ભૂલ થાય છે, તેથી તેની એગ્ય પસંદગી કરાવ્યા પછી વાંચજે. કારણકે સારી નવલકથા
ઓની સંખ્યા આંગળીના વેઢાપર ગણાય તેટલી જ છે. ૧૫ તમારા સંતાનને-છેડી છોકરાને કોઇના દેખતાં બચ્ચીએ
કરતા નહીં. યાદ કરો કે એવું વર્તન તમારે માટે
હલકે વિચાર કરાવશે. ૧૬ “મારા વહાલા” કે “મારી વહાલી' એવા શબ્દોને ઉપ
રોગ વારંવાર કરતા નહીં, કારણ કે કેટલીક વખત ખાસ
અળખામાને જ વહાલા શખથી બોલાવાય છે. ૧૭ કોઈને ત્યાં મળવા ગયા હો તો હવે જઈશું “ઉઠું છું હે”
એમ વારે વારે કહ્યા કરતા નહીં. ઉઠવું હોય તે તરત ઉભા થજો, અને જવું હોય તે ચાલવા માંડજો, નહીં
તો એવું ખોટું ખોટું બોલ્યા કરશે નહીં. ૧૮ કોઈને મળીને ઘરે જતી વખતે અથવા તમને મળીને
કઈ જતું હોય ત્યારે “જાઉં છું” અને “આવજો વારે
વારે કહ્યા કરતા નહીં, એક બે વાર કહ્યું એટલે બસ. ૧૯ રેલવે વિગેરેમાં બેસવાની જગ્યા કરી આપનારને અને
માણસની ભીડમાં જઈને ટીકીટ લાવી આપનારને 6
પકાર માને ભૂલી જતા નહીં. ઉપકાર માનવારૂપ શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com