Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/034923/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 13 IS D રWહ મેન રસીલા શેઠ વર્ધમાન મનજીની પુત્રીના શ્રેયાર્થે ભેટ. કેટલાંક નહીં.” નક ઉછરતી વયવાળાઓ મટે હિતશિક્ષા નરાશા જ એનો સંગ્રહ. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર, કછ છછ . Ass Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ વિજય ૨૩૩ DIRE > કેટલાંક નહીં. - (D(0) JAO (D))ie ,&tt, form (Gળો નહીં શબ્દ છેડે લાવવા પૂર્વક અનેક હિતશિક્ષાઓને સંગ્રહ, ઉછરતી વયના બંધુઓને ખાસ ઉપયોગી જાણી | ‘સાહિત્ય” માસિકમાંથી ઉદ્ધરી સકળના પૂર્વક લખીને તૈયાર કરનાર શા. કુંવરજી આણુ દે. છપાવી પ્રસિદ્ધ કરનાર.. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. " ભાવનગર વિ. સં. ૧૯૮૦ ઇ. સ. ૧૯૨૪ [ ધી “ શારદાવિજય” પ્રેસ-ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) અનુક્રમણિકા. મકરણ, ( ફેબ્રુઆરીના અકમાંથી ) નિયમા પૃષ્ઠ. ૧ જમવા જમાડવા સંબંધી. ૨૧ ૨ સુઘડતા સ્વચ્છતા સમધી તથા ચાલવા સમધી. ૧૪ વ્યસનનિવારણુ અને સભ્યતાને ગતી કેટલીક માખતા. . ફાઈના મકાનમાં જવા સંબધી તેમજ ખીજી પરચુરણ ખાખતા. ૧૫ વાત કરવા સંબધી. વિભાગ ખીજો. ,, પરચુરણ શિખામણા. ઘરથી બહાર નીકળો ચાલવા હાલવા વિગેરે અનેક બામતાને લ ગતી હિતશિક્ષા. ૧૯ F સીજલસમાં કે રેલવેમાં એસવા સબ શ્રી.૬ સીજલસ વિગેરેમાં શખવાગ્ય - વન સ ખ ખીજ . 3 ૪ દ છે ८ : ૧ ૧૧ ૧૩, ૧૪ ૧૬ ૧૬ ૧૪ ८ १० ૧૩ ૧૫ ૧૮ ૨૦ માલવા સળ"ધી. પુત્રાદિક લખવા સમધી. તાતંગીતને વળી પચરણ શિખામણ ક પ્રાણ નિતશિક્ષા આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ S URUTUTIFUGURNITURESTAURESHBUT . . શ્રીધર્મજયન્ત પુસ્તકસંગ્રહ વળા-( કાઠિયાવાડ) થી નામ ! પત્રાકાર નં. ૧૮ BHUTIFURIOUTUBSHRUTI TET * ખાસ સૂચના. ડેન્ટ નામની એક નાની પણ સુંદર ચેપીને આધા સાહિત્ય માસિકના સને ૧૯૨૪ ફેબ્રુવારી ને માર્ચના અંકમાં ચ્યવનરાય શુકલે “કેટલાંક નહી, એ મથાળાવાળે લેખ લખેલ છે. તે વાંરાતાં બહુ ઉપરફલાગવાથી કેટલાક સહજ ફેરફાર સાથે તે લેખ અમે તેમની પરવાનગી મેળવીને ખાસ જુદે છપાવવાનું ધાર્યું છે. અને તે કેટલાક ભાગ તેના મૂળ લેખક (ચ્યવનરાય શુકલ) ના જાતિ અનુભવ અને અંગત અવેલેકમને આભારી છે. અંગ્રેજી પદ્ધતિને અંબને છેવટને ભાગ મૂકી દીધા છે. પિતાને સભ્ય સમાજમાં ૨હેનાર માનતી દરેક વ્યકિત આમાંના ઘણા બસ નિયમોથી અજાણ ન હોય, પરંતુ તેવા નિયમને અહીં એકત્ર કરવામાં આવેલ છે તેનું ખાસ કારણ એ છે કે કેઇ પણ નિયમ ગમે તેટલે ઉત્તમ હોય છતાં સાચા માલેકનકાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #6 -------------------------------------------------------------------------- ________________ કહી શકશે કે તેનું કેટલું ઉલ્લંઘન થાય છે? કે એવા દાખલા અવિચાર કે બેપરવાઈને અંગેજ બનતા હશે, પણ તેમ બને નહીં તે ઠીક એવી ઉત્કટ આશાને અવલંબીને આ પ્રયત્ન કરવામાં આવ્યે છે. કેટલાક ટીકાકાર બંધુઓ આ નિયમોના સંગ્રહને દોઢડહાપણાનું પ્રદર્શન કહેશે, પરંતુ તેના ઉત્તરમાં સવિનય એટલું જ કહેવાનું કે પિતાને કેમ વર્તવું? કેટલી હદ સુધી સભ્યતા જાળવવી? અથવા છેવટ સભ્યતા કોને કહેવી? તેને માટે દરેક વ્યક્તિ મુખત્યાર છે, સ્વતંત્ર છે, તેને ઈચ્છા પ્રમાણે વર્તવાની છુટ છે. . શિષ્ટાચારના સઘળા નિયમે આમાં સમાઈ ગયા છે એમ પણું માનવાનું નથી, રણકે બુદ્ધિની હદ નથી. વિશેષ બુદ્ધિવાન આ કરતાં જુદા પણ અનેક નિયમ પ્રગટ કરી શકે તેમ છે તેવા પ્રકારને પ્રયાસ થયેલે જવાના ઈચછક છીએ આશા રાખીએ છીએ કે અમારો આ અલ્પ પ્રયાસ ઉ. ઈરતી વયના બંધુઓને અવશ્ય ઉપકારક થશે. એટલું કેહીને આ ટુંકી સુચના સમાપ્ત કરવામાં આવે છે. ત્ર શુદિ ૧) ' કંવરજી આણંદજી સં. ૧૯૮૦ ભાવવગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ કેટલાક નહીં. ( ન કરવા યોગ્ય ફાય વિગેરે અનેક બાબતા આમાં : (૧) ૧ જ્યાં તમને જમવા માટે નેતરવામાં આવ્યા હોય ત્યાં પાછળ રહેતા નહીં. ખરાખર વખતે હાજર થો નહીં તેા તમને નાતરનારને તમે મુ ંઝવણમાં નાખશે, અન્ય મહેમાનેને અકળાવા ને અન્નના અપરાધી બનશે ૨.ઘરે પણ હમેશાં જમવાના વખતનું ઉલંઘન કરતાં નહીં જો ઉલંધન કરશે તેા ઘરવાળાની ઉપાગ્નિ વધારો, તેમના તમારાપરના ભાવ ઘટાડશા અને સારસુખ માં સ્ખલિત થશે. : ૫ ગતે જમવા બેસવાના રીવાજ હોય ત્યાં પંગત પડ્યા પછી વધારતાં નહીં અને જમવાની આજ્ઞા થયા પ . ઉ જમવા માંડતા નહીં. T ૪ ભાણાથી બહુ ઘર કે તદ્દન અડીને બેસતા નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૫ જમતાં જમતાં બચકારા બોલાવતા નહીં ૬ જમતી વખત બહુ નીચા વળી જતા નડી, ટટાર બેસી ને જમજે. ૭ પુરી કે રોટલી હાથમાં લઈને તેના બચકા ભરતા નહીં, તેના કકડા કરીને મોઢામાં મૂકજે. ૮ ઉતાવળા ને લપલપ કરતા જમતા નહીં,નિવૃત્તિએ જમજો. ૯ મોટા મોટા કળીઓ લેતા નહીં. પ્રમાણસર લેજે અને ' - તેમાંથી પાછું ભાણામાં પડે તેમે કરશે નહીં. તમારી સામે જમવા બેઠેલને તમારા જમવાની ચા વાળવાની ઢબ જોઈને સુગ આવે તેમ જમતા નહીં. ૧૧ જમતી વખતે મેટું બહું પહેલું રાખતા નહીં. તર જમવામાં કોઈ વસ્તુમાં કાંકરી આવે તે શું શું કરીને - કાઢતાં નહીં, તેને હાથમાં લઈને કોરે મૂકી દેજે, ૧૩ મહું ભરેલું હોય ત્યારે બેલતા નહીં. બનતા સુધી તે જમતા જમતા બોલવાનું જ ઓછું રાખજે. (૪ કઈ પહાથ વડે મહું છલછલ ભરી દેતા નહી. હું થોડું ખાવામાં જ મજા છે, સ્વાદ સમજાય છે, રસપડ છે અને તંદુરસ્તી સચવાય છે. . . : » જમતી વખતે કાળજી રાખજો કે જેથી તમારાથી કાંઈ હળી જય નહીં, પડી જાય નહીં, પુટી જાય નહીં. ક્ર ળજી રાખતાં છતાં કરી તેમ બની જાય છે તેથીયુંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ (3.) ઝાઈ જતા નહીં, અકળાઈ જતા નહીં અને બહુ હાયવરાળ કરતાં નહીં. તે વખતે સહેજ નિઃસ્પૃહી મનજો અને બનેલું સુધારી લેજો. એને બહુ મહત્ત્વ આપશે। નહીં. ૧૬. મહેમાનને જમાડતાં બહુ આગ્રહ કરતા નહીં. ખાસ - રીને તે આગ્રહની જરૂરજ નથી. એથી કાંઇ વહાલ વધી જતું નથી. અત્યાગ્રહ કરવાથી શરમાળ અતિથિને વધારે જમવું પડે છે. એવી રીતે આગ્રહ કરીને મહેમાનને મુંઝવવા એ અવિવેકીપણુ છે. ૧૭. સારી સરભરા કર્યા બદલ, સ્વાદીષ્ટ રસાઇ અદલ સતાજ બતાવ્યા શિવાય રહેતા નહીં, પણ તેમાં અતિશયાક્તિ ભરેલાં ખાટાં વખાણ કરશે નહીં. ૧૮ સામા માણસને ત્યાં કાઈ જાતની પુરાણી રીતભાત ચાલતી .ડાય તેા તે બદલ ટીકા કરતા નહીં, તમે તમારૂં જાળવશે. ૧૯ રહેત્રી ચમથી કોઈ વસ્તુ ખાવાની હાય તા સંશાનાને ખાશે, ચમચા પ્યાલામાં એવી રીતે ચૂકતા નહીં કે પ્યાલેા ગમી પડે. ૨૦ હાથમાંથી કે મેઢામાંથી તમારા લુગડાપર કાંઇપણ પદાર્થો ખરે એવી રીતે ખાતા નહીં. ૧ બધા ખાઈ રહે નહીં ત્યાંસુધી ભાણાપથી ઉઠતા નહીં.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ (૪) (૨) ૧ સુઘડતાની અવગણના કરતા નહીં, તે જાળવજે, કારણ કે સુઘડતા સ્વચ્છતા નીતિનું એક અંગ છે. ૨ શરીરરૂપ રુષ્ટિની ઝીણી ઝીણી બાબતમાં પણ બે પરવા રહેતા નહીં. જુઓ ! કાળા નખ હોય તે પણ શરમાવું પડે છે. 8 નાકમાં અને કાનમાં વાઇની વૃદ્ધિ થવા દેતા નહીં. એ પણ જેનારને કંટાળો ઉપજાવે છે. ૪ જાહેરમાં કદિ પણ નાક સાફ કરતા નહીં, કાનને મેલ કાઢતા નહીં, મેં દેતા નહીં, નખ લેતા નહીં. સુઘડતા આવશ્યક છે પણ એ બધું ઘરમાં થાય, જાહેર માં થાય નહીં. ખાનગીમાં થાય, રસ્તા પર થાય નહીં. - ૫ ધેાળાં પળી આવતાં હોય તે તેને કાળા દેખાડવા કલપ ચડાવતા નહીં. એથી કાંઈ લેક છેતરાવાના નથી. ૬ હેર ઓઈલ કે પેમેડને ઉપયોગ કરતા નહીં. વચમાં - એને વા બહુ વા હતા, પણ હવે એ જંગલી મનાય છે, અશિષ્ટ લેખાય છે, વળી એમાં સુઘડતાનું નામ નથી. ૭ ચટાપટાવાળા રંગબેરંગી કપડા પહેરતા નહીં, અમે આ હકીકત મરદને ઉદ્દેશીનેજ લખીએ છીએ. અલબેલા કેપડા પેરતા નહીં, એમાં શોભા નથી. લેકે તેવા કપડા પહેરનારને ઉછખલ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ (૫) ૮ વિચિત્ર સ્ટાઈલના અને નવા કટના કપડા પહેરતા નહી. એવા કપડા પહેરવાથી આબરૂ વધતી નથી, પણ ઘટે છે. છાલકાપણું જણાઈ આવે છે, હલકાઈ દેખાઈ આવે છે. સામાન્ય પ્રકારના કપડા પહેરવામાંજ માન છે, મેલે છે. પહેરવેશ ઘાટીલે, એગ્ય અને અનુકૂળ હે જઈએ, પણ એથી એમ સમજવાનું નથી કે તે શૃંગારી, રંગીલે ને અલબેલે જોઈએ. ૯ કાબરચીત્રા શર્ટ પહેરતા નહીં, જુલફાવાળી કીનારી રા ખતા નહીં, કાયમને માટે સફેદ ને સાદાં કપડાં પહેરવા તેજ ગ્ય છે. ૧૦ કોઈ બાબતમાં લાલાસાહેબ કે પુલણજી બનતા નહીં. ૧૧ ઘરમાં રહેવાના, ફરવા જવાના, સુવાના, જમવાના, દિશાએ જવાના કપડાં જુદા જુદા રાખજે, બધી વખતનાં એકસરખા ને એકજ રાખતા નહીં. ૧૨ ચાલવામાં વિવેક રાખજે. ધબડ ધબડ ચાલતા નહી. સર્પાકારે ચાલતા નહીં. ભતે અથડાતા ચાલતા નહી. જમીનપર ઠેકર મારતા ચાલતા નહીં. ધક્કા મારતા ચાલતા નહીં. સરલતાથી ચાલજે. દાબપડે એવી રીતે ચાલજે. ૧૩ ફલાંગ મારતા ચાલતા નહીં. ઝુલતા પુલની જેમ ચાલ તા નહીં. રૂઆબ પડે એવી રીતે ચાલજે. ખાટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ બર શખશો નહીં. ૧૪ ખીસ્સામાં હાથ ઘાલીને ચાલતા નહીં. બટ્ટનના કાણા માં અંગુઠે પરવીને ચાલતા નહીં. કાંઈ ચાવતા ચાવતા * ચાલતા નહીં. તમાકુ ખાતા, પીતા કે સુંઘતા નહીં. પીએ તેનું મોટું ખાય તેનું ઘર, સુંઘે તેના લુગડા, એ ત્રણે બરાબર.' સુઘડમાં સુઘડ વ્યસની પણ આ કહેવતમાં દર્શાવેલા દેવથી મુકત રહી શકતા નથી. ૨ જે એ વ્યસનથી છુટી શકે તેમ ન હોય તે પણ શુંકવા તથા ગળફા કાઢવાની બાબતમાં કાળજી રાખવી ચકતા નહીં. જાહેર વાહનમાં, સરી આમ રસ્તામાં કે ખાને નગી મીલકત પર થુંકશે નહીં કે ગલકા કાઢશે નહીં. બનતા સુધી જ્યાં ત્યાં ગળફા કાઢતા નહીં તંદુરસ્ત માણસને તે ગળફા કાઢવાજ પડતા નથી. એ એક જાતની કુટેવને જ આભારી છે. ગળાના કે ફેફસાના દરદથી પીડાતા માણસને ગળફા કાઢવાની જરૂર પડે છે, તો તેણે એ કિયા જાહેર જગ્યામાં ન કરવી. ભેંચે, ભત કે ગમે ત્યાં મનસ્વી રીતે થુંકવું નહીં. જ શેરીમાં, વાહનમાં, મેળામાં અગર અન્યત્ર જ્યાં અન્ય * ને ત્રાસરૂપ થઈ પંડે તેમ હોય ત્યાં મોટે સીસેટી - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ગાડતા નહીં. ખરી રીતે તે માટે સીટી વગાડવી અસભ્યતાજ છે. ૫ બધા વચ્ચે ખી ખીહસતા નહીં, પ્રસંગપર લાકે તેટલું જ હસો. બહુ હસવાથી એ હસવું અંતર હનું સમજાતું નથી. ૬ સર્વત્ર અને સવ પ્રસંગે હસ્યા કરવાની ટેવ પાડતા નહીં.' રિમત કે હાસ્ય થવું જોઈએ, પણ તે પ્રસંગનુસાર પ્રમાણમાં થવું જોઈએ, એની પણ હદ હોય છે. ગમે ત્યાં વગરવિચાર્યું હાસ્ય કરનાર માણસ અક્કલશ ન્ય ગણાય છે, તેથી એવી રીતે હસવું નહીં. જેને તેને દાંત દેખાડવા નહીં. ૮ બને ત્યાં સુધી બે સારા માણસ બેઠા હોય તેમની - ૨ ઉધરસ કે છીંક ખાતા નહીં. કેટલાએક મા સને વારંવાર નાકમાં આંગળી ઘાલવાની ટેવ હોય છે, પણ તે અસભ્ય ગણાય છે, તેથી ગજવામાં રૂમાલ રાખવો અને તેના વડે નાક સાફ કરવું. બધા વચ્ચે વારંવાર બગાસાં પણ ખાશ નહીં, બહુ જ ગાસાં આવતા હોય તે બધા વચ્ચેથી ઉઠી જવું અને થવા તેને રોકવાનો પ્રયેશ દમ ઘુંટવો, શ્વાસ રૂંધ, . વિગેરે કરો કે જેથી તે બંધ થઈ જશે. 3 ૧૦ શ્વાસોશ્વાસ મેં વાટે લે નહીં, નાકવાટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ (૫); “ થતાં પણ માં અંધ રાખવાની ટેવ રાખવી, ખેલવા વાતેજ માં ખાલવું. ૧૧ વારવાર મોઢે હાથ ફેરવવા નહીં, મુદ્દે મરડ્યા કરવી નહીં, પટીયા પંપાળ્યા કરવા નહીં અને હાથ હલાવ્યા કરવા નહીં. ૧૨ કાઈને એકદમ દોડીને મળવું નહીં, તેમજ બહુ છેટા પણ રહેવુ નહીં. ટી ૧૩ કોઇને ટપલા મારતા નહીં, ઘાદા મારતા નહીં કે ચુભરતા નહીં. પાતાને થતા આનંદ્ર એવા રીતે બતાવવા તે ઘટિત નથી. આવી છુટ તમે કોઇની સાથે લેતા નહીં અને કેાઈને તેવી છુટ આપતા નહીં. ( ૪ ) ૧ કહેવરાવ્યા વિના કોઇના ખાનગી ખંડમાં પ્રવેશ કરતા નહીં. પેાતાને ગમે તેટલા ગાઢ પરિચય હોય છતાં પશુ સામા માણુસના ગુપ્ત અને એકાંતને માન આપવાની આપણી ફરજ છે. ૧ પારકા ઘરમાં જે ખારણું ઉઘાડું હાય તે દઇ દેતા નહી અને દીધેલુ હાય તે ઉઘાડુ રાખતા નહીં. તેમ બારણા ધડાધડ આંધ કરતા નહીં. ૭ ાપડની દુકાનમાં, પુસ્તકાલયમાં, દારૂખાનામાં, લાક ઢાના પીઠામાં, કોઇની ઓફીસમાં કે થીએટરમાં ખીરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ (૨) પીંતા નહીં. ૪ કોઈના મકાનમાં જાએ ત્યાં કાગળ, ખત, દસ્તાવેજ, હીસાખ અગર એવી કેાઈ ખાનગી ચીજ પડી હોય તા તેને હાથ અડાડતા નહીં. ૫ કાઇ માણસ કાંઈ લખતુ કે વાંચતુ હાય તા તે તેની પાછળ છુપી રીતે ઉભા રહીને ડાકીયું કરી વાંચતા નહીં. દ કેાઇની સાથે વાત કરતાં કે કેઇની વાત સાંભળતાં ખુરશી મરડતા નહીં. એ એક જાતની કુટેવ ગણાય છે ૭ ખુરશીપર બેઠાબેઠા પગ પછાડતા નહી. ૮ ખુરશીપર, ટેબલપર કે આરીપર આંગળીએથી ઢંકારા મારતા નહીં, તાલ દેતા નહી, ગાયનના ગણગણાટ કરતા નહી. એવી ટેવા સજ્જનામાં સારી ગણાતી નથી. | હું તમારા ઉપરી આગળ કં ગાળ બનતા નહીં અને તાબેદાર આગળ જાલીમ અનતા નહીં. આત્મમાન જાળવજો, આત્મપ્રતિષ્ઠા સાચવજો, તેજ પ્રમાણે બીજાની લાગણીઆને પણ માન માપતા શીખો. એમના દરજજો જાળવશે. ૧૦ કાઈ પણ ઠેકાણે બેસી જવાની ઉતાવળ કરતા નહીં. - ભા રહેવામાં કાંઇ નાનમ નથી, ભય નથી, અયેાગ્ય નથી. ઉભા ઉશા પણ વાતચીત સારીરીતે થઈ શકે છે. : ૧૧ લુખ્ખા, મીંઢા અને અતડા થતા નહીં; તેમ વલકુંડા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પુલણજી અને પાંધવીઆપણુ થતા નહીં. હૃદયનુ શાંત વતનજ ઈચ્છવા ચેાગ્ય છે. ૧૨ કાઇના મકાનમાં જાએ ત્યાં કુર્નિચર, ચિત્ર કે બીજી કા* નવી લાગતી વસ્તુ ઉપર ટીકી ટીકીને જોયા કરતા નહીં, તેમજ અજાણ્યા કે અણુઓળખીતા માણસ સામે પણ તાયા કરતા નહીં. ૧૩ કેઇના ઘરમાં સાફાર કે આરામખુરશીપર લાંબા થઈને પડતા નહીં. એ પેાતાના ઘરમાંજ ઠીક લાગે તેમ છે. ૧૪ ખુરશીના પાછલા એ પાયાપર આધાર રાખી આગલા એપાયા ઉંચા રાખીને બેસતા નહીં શાંતિથી, વિવેક થી અને વિનયથી બેસવાની ટેવ રાખો. ૧૫ વારે ઘડીએ પગ ઉંચા નીચા કરતા નહીં. નજીકની વસ્તુ. આને અડ્યા કરતા નહીં આંગળીઓ રમાડ્યા કરતા નહીં. સ્વસ્થ થઈને એસતાં શીખજો. (૫) ૧ કોઇ પણ બાબતમાં હુંપદ રાખતા નહીં. કહ્યું છે કેલઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ દૂર. ’ વિનયી ખીજાના વિચાર કરવામાં એટલા મશગુલ હાય છે કે તેને પેાતાની જાતનેા વિચાર કરવાના અવકાશજ મળતા નથી. ૨ જો તમને કોઇ ગાવા મજાવવાનું કહે તેા ખાસ કારણ શિવાય ના પાડતા નહીં, ખાટી રીતે મેાંઘા થવાથી પતરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૧) જીનું પ્રદર્શન થાય છે અને માન માગવાની ટેવ પડે છે. ૩ કોઇ ગાવા બજાવવાની ના કહે તે તેને એ વારથી વધારે વાર આગ્રહ કરતા નહીં, પહેલી વારની આનાકાની વિ. વેક કે શરમમાં ખપે, બીજીવાર ના પડી એટલે થઈ રહ્યું. ૪ વાત કરતાં કરતાં સામા માણસને અડકવું નહીં, હાથ ઝાવી હલાવવા નહીં કે ખભા ઝાલી ધુણાવવા નહીં; પડખામા આંગળી કરી ધ્યાન ખેંચવાના પ્રયાસ કરવા નહીં. આવી કુટેવા અસભ્યતા સૂચવે છે. ૫ રસ્તામાં જતા આવતા માણસે પણ સાંભળે એવી રીતે બરાડા પાડીને વાત કરતા નહીં, અને વાત કરવાના તમારા એકલાનેાજ ઇજારે છે એમ સમજી રાખતા નહીં. ૬ સમુદાયમાં બેઠા હો તે! બહુ વખત સુધી એક ને એક જની સાથે વાતા કર્યાં કરતા નહીં. છ સમુદાયમાં બેઠા હૈા અને માત્ર એકજ જણને કઇ વાત કરવી કે સંભળાવવી હોય તે તેના કાન કરડતા નહીં. અનુકૂળ સમયની રાહ જોઈ ખીજાને અપમાન ન લાગે એમ વાત કરશે. ૮ સમુદૃાયમાં પેતાની ને પેાતાનીજ વાત કર્યાં કરતા નહીં, પેાતાનાજ પરાક્રમ સંભળાવ્યા કરતા નહીં, એમાં માન વધતું નથી, પણ ખીજા અભિમાની માને છે, તેથી માન ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧). લેકપ્રિય થવુ હોય તો જેમ લેાકને રસ પડે તેમ વાત કરજો, તમને રસ પડે એમ વાત કરશે! નહીં. ૧૦ પાંચ પચીશ માણસ વચ્ચે બધા સમજે તેવી વાત કરજો; કોઇ એક બે જણજ સમજે એવી વાતા કરતા નહી, તેમ અમુક એક બે જણનાજ હિતની વાત કરતા નહીં, ૧૧ ઘણા માણુસ વચ્ચે પેાતાનાજ રાદણા રડ્યા કરતા નહીં. પેાતાનાજ વીતકડા વરણુબ્યા કરતા નહી. પેાતાનાજ દુઃખદર્દ વારંવાર સંભળાવ્યા કરનાર માણુસ ખીજા આને અકારે લાગે છે. ૧૨ ભેળા થયેલા માણસ જેને ન એળખતા હેાય તેની વાત ઉપાડતા નહીં. ૧૩ કાઢની લાગણી દુભવતા નહીં. કાઇની ઠેકડી મશ્કરી કરતા નહીં. કાઇના પર કટાક્ષ કરતા નહીં અને સલાહ સ’પમાં ફાટ પડે એવી કેાઈ વાત કે એવું કામ કરતા નહીં. ૧૪ ખાટા ગપગોળાની વાતા કરતા નહીં, ગપગેાળા ઉડાવવા નહીં. કાઇની બદનક્ષી કરતા નહીં. ૧૫ કાઈનું અહિત ઇચ્છતા નહીં અને કાઇનુ' ખરાબ કરતા નહીં: ૧૬ સંશયાત્મક માણુસ સાથે વાદવિવાદમાં ઉતરતા નહીં, શંકાસ્પદ વાત કરતા નહીં અને ચર્ચાસ્પદ વિષયે ઉપાડતા નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧ મંડળમાં હાજર ન હોય તેવા માણસની રૂપપ્રશંસા, વૈભવપ્રશંસા, વિજયપ્રશં કા, ગુણપ્રશંસા ગુણગ્રાહી બુદ્ધિથી કરવા એગ્ય છે, પણ જે તેથી હાજર રહેલામાં અસંતોષ થાય તેવું હોય કે ઈર્ષા થાય તેમ હોય તે તે કરતા નહીં, કારણ કે ગુણગ્રાહી મનુષ્ય બહુ અલ્પ હોય છે. ૨ કઈ પણ ઠેકાણે પિતામાં કોઈપણ પ્રકારની કુશળતા હોય તે તે બતાવવાનું ચૂકતા નહીં. પરંતુ તેમાં પ્રથમ બીજાનો ને પછી પોતાનો વિચાર કરજે કે બીજા કરતાં પિતાની કુશળતા વધે તેમ છે? જે વધે તેમ હોય તેજ બતાવવાનું કરજે, નહીં તે ઉલટા હલકા પડશે. ૩ સામાન્ય જલસામાં ધાર્મિક કે રાજ્યદ્વારી વાર્તા શરૂ કરતા નહીં. કારણ કે એવી વાતો ઝનુન ઉપજાવે છે. ૪ વાત કરો તેમાં જુઠાણું આણુતા નહીં. જુઠી વાત ક- રતા નહીં. હમેશાં સત્ય વક્તા ને સ્પષ્ટ વકતા બનજો. ૫ જ્યાં છેતરપિંડી કે છળ કંપચ રમાતું હોય ત્યાં દા ખલ થશે નહી? કેમકે ત્યાં અતિશયોક્તિ ને અસ ત્યને ઉપયોગ થતો હોય છે અને અવિશ્વાસી વાર્તાવ૬. રણ બનેલું હોય છે. ૬ કઈ બોલતું હોય તે તેને બેલતાં અટકાવતા નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૪) કે વાત કરતું હોય તે વચમાં માથું મારતા નહીં. ૭ કઈ બોલનારને તોડી પાડતા નહી. જેમાં ને તેમાં વિરૂદ્ધ પડતા નહીં. પ્રમાણિક મતભેદમાં વાંધો નથી, ૫ રંતુ અવિચારી વિરોધ શિષ્ટપણનું ઉલ્લંઘન કરે છે. .૮ કોઈ વાતમાં જકકી થતા નહીં, વાયુદ્ધ જગાવતા નહીં, એક મુદ્દે પ મૂકી બીજ ઉપર ને બીજાથી ત્રીજા ઉપર વ્યા જતા નહીં. . . કેઈપણ વાતનું લાંબું પીંજણ કરતા નહીં. એવી ટેવ પાડતા નહીં. ટાયલા ખેર બનતા નહીં. જે વાત કરવી હોય તે સરલતાથી, સ્પષ્ટતાથી અને મુદ્દાસર હુંકાણમાં કહેવાની ટેવ પાડજે, કોઇનું માથું પકવનાર થતા નહીં. એકજ વાતને પકડી રાખતા નહીં. સાંભળનારને જેમાં રસ ન પડે એવી વાત લંબાવતા નહીં. કોઈને કંટાળારૂપ બનતા નહીં ૧૧ કેચરાની સાલની જરી પુરાણી વાતો કરતા નહીં. જેમાં ને તેમાં મશ્કરી કરતા નહીં પ્રસંગનુસાર ટીખળ પણ લહેજતદાર નીવડે છે, પરંતુ વારંવાર ટીખળ કરનાર જંગલી લેખાય છે. મેર જગજાહેર થઈ ગયેલીચવાઈને કુચે થઇ ગયેલી વાર્તા કરવા બેસતા નહીં, કારણ કે એવી વાર્તા સાંભળનારને ત્રાસરૂપ થઇ પડે છે. . . - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ૧૩ કાઇની ખાનગી કે અંગત વાત અધા વચ્ચે કરતા નહીં. ૧૪ તમને સારા શબ્દોમાં સખાધનારને થાડા અક્ષરમાંજ માટેપી લેતા નહિ; તેને સતાષ થાય તેવા શબ્દોથી ઉત્તર આપજો. ૧૫ કાઇની સાથે વાત કરતાં સભ્યતા ચૂકતા નહીં. ૧૬ કોઇ તમારી સાથે ખાસ વાત કરતુ હેાય ત્યારે એદરકારી કે અધીરાઇ દાખવતા નહી, કાન ઘરેણે મૂકયા હોય તેમ કરતા નહીં, દરેક જણનુ કહેવું વિવેકથી સાંભળવુ" એ શિષ્ટ સમાજનુ લક્ષણ છે. ( ૭ ) ૧ અહંકારી બનતા નહીં. પેાતાની પ્રાપ્તિ કે પેાતાની સફળતાઓની મેાટાઈ પેાતાને મોઢે કરતા નહીં. ૨ પોતે શું શું કર્યું છે ને શું શું કરવાના છે તેના મ્યાન જેની તેની પાસે કરતા નહીં, પેાતાની પ્રવીણતાની ખઈએ મારતા નહીં અને પોતાની વાતમાં પાતંજ નાચક બનતા નહીં. ૩ કાઇના છીદ્ર શેાધવાની, કોઇની ખેાડ ખાળવાની, કાઈને ઉતારી પાડવાની વૃત્તિ રાખતા નહીં. ૪ અવિવેકી પ્રશંસા જેમ ઘણા ઉપજાવે છે તેમ અવિચારી નિંદ્યા, તીરસ્કાર કે ક્રોધ ઉપજવે છે. દુનીયાદારી માજીસ તેજ કહેવાય કે જેનામાં સાસસાર સમજવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૬). શક્તિ હોય, હાલની બંને બાજુ જેવાની ગમ હોય, લાભાલાભ જાણવાની આવડત હેય અને ગુણદોષ પાર ખવાની લાયકાત હોય. • ૫ કઈ વખત એકલા અટુલા પડી જાઓ તે નાઉમેદ થઈ જતા નહીં, દુઃખીયારા બની જતા નહીં, તેવે વખતે બીજાને ખુશ કરવાના, સંતુષ્ટ કરવાના વિચાર રાખો, પ્રયાસ કરે, જેથી તમે પણ ખુશી થશે અને સંતુષ્ટ બનશે. ૬ તમને ઉપદ્રવ કરનાર પ્રત્યે પણ તિરસ્કાર દર્શાવતા નહીં. સાચે સમજુ તેજ કહેવાય કે જે કડવી દવા જેવા અણુ ગમતા પ્રસંગે પણ કટાણું મોટું કર્યા વિના ગળી જાય ૭ લખતી વખતે પેનસીલની અણી મોઢામાં ઘાલતા નહીં. ચપીના પાના ફેરવતી વખતે કે ગંજીપાના પત્તાં વહિંચતી વખતે આંગળી થુંકવાળી કરતા નહીં. ટપાલની ટીકીટ ચડતી વખતે પણ તેમાં જીભને કે થુંકને ઉ. પયોગ કરતા નહીં. આવી કુટેવ ઘણાને પડેલી હોય છે, પણ તે જરૂર તજવા યોગ્ય છે. ૮ રમત રમતાં બાજી હારી જાઓ તે મીજાજ ખાતા નહીં૯ વવૃદ્ધ માણસની વ્યાજબી માગણને વધાવી લેવાં નું ભૂલતા નહીં. કેટલાએક જુવાનીઆઓ મોટેરાનું (વૃદ્ધનું) માન જાળવતા નથી, પરંતુ સા.વિનય-અંતઃShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ કરની ખરી કુમાશ ની તાતારી વખાર બની ઉઠાવવામાં જ રહેલ છે. કે માણસ ખાસ તમારી પાસે આવ્યું હોય ત્યાર ચાપડી ઉઘાડીને વાંચવાને બટ ડોળ કરતા નથી. આવનારનું આગમન નાપસંદ હોય તે રજા લેજે, મા " થવા દેજે. અને તેમ ન હોય તે માણસાઈ રાખ આવનાર પ્રત્યે દુર્લય ન કરતા, બેપરવા ન બનતા. ૧૧ કેઈની બેસવાની સારી જગ્યાએ તમે બેસી જતા નહીં, પારકી જગ્યા પચાવી પડતા નહીં. ૧૨ મેળામાં, જલસામાં, વાહનમાં જતાં આવતાં સ્ત્રીઓ અને બાળકોને પહેલે માર્ગ દેજેએમની સગવડ - સાચવજે. નહીં તે તમે ઈસાન નથી પણ હેવાન છે, માણસ નથી પણ પશુ છો અને દેવ નથી પણ દાનવ છે એમ ગણત્રી થશે. ને ત્યાં બેઠા છે ત્યાં વારંવાર ઉંચાનીચા થતા નહીં, ઘડીયાળ સામું જોયા કરતા નહીં, અને કેમે વ ખત વીતતે નથી એમ બતાવતા નહીં. ૧૪ જ્યાં જાઓ ત્યાં ગુંદરની ગારે ચોટ્યા હો તેમ રહેતા નહીં. તેમ જાણે કઈ પાછળ પકડવા આવ્યું હોય તેમ ભાગ નાશ પણ કરતા નહીં, વિવેકથી વિચારશે તે સમજાશે કે કયાંસુધી બેસવું ને કયારે ચાલ્યા જવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૮) * ( ૮ ) ૧ ઘરથી બહાર નીકળે ત્યારે બનતા સુધી પિતાની ડાબી - બાજુક ચાલજે. નહીં તે અથડાઅથડી થવાનો સંભવ રહેશે. જે પુટપાથ હોય તે તેની ઉપરજ ચાલની . ચલતા નહીં. ઈને ઠોકર મારતા નહીં. ધક્કા મારતા નહીં, ભેટીને ચા| લાત નહીં, તેમ અન્ય માણસ પ્રત્યે બેદરકારી રાખ તા નહીં. • તમારા અથડાવાથી કઈ પડી જાય, કેઈને પગ ચગદાય કે કાંઈ અડચણ થાય તે તરત તેની માફી માગી – લેજે, ભૂલતા નહીં. છે કેઈનું વિચિત્ર વર્તન કે નવીન પહેરવેશ જોઇને હસતા નહીં. • કોઈ માણસ કે વસ્તુ સામે આંગળીઓ કરતા નહીં. ૬ ટેળામાં પેસતી વખત લાકડી કે છત્રી કોઈને વાગે તેમ આડી રાખતા નહીં તેમ રાખશે તે ગાળ સાંભળવી પડશે. છે બીડી પીવાની ટેવ પાડશે નહીં. કદી ટેવ પડી ગઈ હોય તે તે દૂર કરવા બનતા પ્રયાસ કરજે. ૮ બીડી પીવાની અનિવાર્ય ટેવજ હોય તેથી કદી પીવી પડે તો રસ્તા વચ્ચે પીતા નહીં, કેઇની ઉપર ધુમાડે કાઢતા નહી અને વાહનમાં પીતા નહીં. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ • રસ્તા પર ગળફા મોઢામાં અઢતા નહી જેથી ખી ના પગ બગડે. . જ રસ્તે ખાતા ખાતા ચાલતા નહીં, એમાં ખરેખરી મૂર - ખઈ છે. . ના સમાજમાં કે મંદિરમાં જવા આવવાની શરતે રેડીને ઉભા રહેતા નહીં. ૧૨ રસ્તે ચાલતાં કોઈ ઓળખીતું માણસ મળે તે તેને - રવા વચ્ચે અટકાવી વાતે વળગતા નહીં. બાજી મા લઈ જઈને વાત કરજે. B રેલવેના પ્લેટફેર્મ ઉપર એવી રીતે ઉભા રહેતા નહી કે જેથી અન્ય ઉતારૂઓને જતાં આવતાં હરકત ૫ ૧૪ જે કોઈ પરિચિત માણસ મળે તેને પ્રથમ નમ કરવાનું-પ્રણામ કરવાનું અને પછી કુશળતા પૂછવા ભુલતા નહીં. ૧૫ કે સ્ત્રી સાથે વાત કરવી હોય તે તે રસ્તા વચ્ચે કરતા નહીં. જે કઈ મળે તેને તમારી સાથેના માણસને પરિચયઓળખાણ આપવાની ઉતાવળ કરતા નહીં. એક બે જાનું મન જણાય તેજ ઓળખાણ આપજે..” ૧૭ અજાણ્યા માણસને વગર વિચાર્યા હદપારના મr - છતા નહી, આવી ટેવ સ્ત્રી જાતિને વિશેષ હોય છે, પણ તે ચગ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ -૧૮ હદપારના પરગજુ બનતા નહીં. એ બાબતમાં બા કાર ન બનવું તેમ બહુ ચાવળાએ ન થવું. ૧૯ કોઈ ચાલ્યા જનારની વસ્તુ પડી જાય તે વ્યાજબી ને પુરતા કારણ વગર એને હાથ અડકાડતા નહીં, લઈને આપવા જતા નહીં. જે તે અપંગ કે અશક્ત છેય તે તેને જરૂર મદદ કરજે. ૧ વાહનમાં કે મજલસમાં આગલી, સારી ને સગવડવાળી જગ્યા મેળવવા માટે સભ્યતા ને દૂર કરી વિવેકને વિસારી દઇ દેડાદોડ કરતા નહીં. એ પ્રસંગે પિતાને સારી જગ્યા ન મળે તો બહેતર છે, પણ ગૃહસ્થાઈને કઈ રીત ગુમાવતા નહિં. ૨ પિતાને જોવાનું કે જાણવાનું ભલે જતું રહે પણ સભ્ય તાને તે સહેજ પણ જવા દેશે નહીં. ૩ પિતાને જોઈએ તે કરતાં વધારે જગ્યા દબાવી બેસતા નહીં. એવી રીતે બેસીને અન્યના હક ઉપર કદિ ત્રાપ મારતા ૪ સ્ત્રીની જેમ પહેળા પગ રાખીને બેસવાની ટેવ પાડતા નહીં. ૫ ચકારગાડીમાં બેસવા માટે પેસતા નહીં. કેટલીકવાર બીજે જગ્યા ન મળવાથી આ નિયમ જાળવી શકાતું નથી, પણ જે પુરતી તપાસ કરવામાં આવે છે તે બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ (શા) જમાં મળી રહે છે ૨ ચીકાર ગાત્રમાં બેસવાને દુરાગ્રહ કરનાર ઘુસણીઆને અટકાવવામાં પ્રથમ બેઠેલાઓ કાંઈ પણ ખેટ કરતા નથી; પરંતુ છતી જગ્યાએ બેસવા આવનારને અટકાવવાની ટેવ પાડતા નહીં. (૧૦). ૧ નાટક શરૂ થયું હોય, તમાસે ચાલતે હેય, વ્યાખ્યાન ચાલી રહ્યું હોય તેવે વખતે વાત કરીને કે ધમપ છાડ કરીને બીજાના રંગમાં ભંગ પાડતા નહીં. ૨ એવા પ્રસંગમાં વખતસર આવીને પોતાને ગ્ય જ ગ્યાએ બેસી જવાનું ભૂલતા નહીં; અને શાંતિથી સાંભળવાનું પણ ચુકતા નહીં. આવા પ્રસંગમાં કાર્ય થઈ ગયા પછી વ્યવસ્થાપક જે કેઈને પણ આવવાની , ટકાયત કરે તો તે અગ્ય નથી. ૩ નાટકાદિ પ્રસંગેનો કાર્યક્રમ પૂરો થયા અગાઉ વચ્ચે ઉઠીને ચાલ્યા જતા નહીં. એવા માણસો ગૃહસ્થ ગણતા નથી. એવા પ્રસંગે વચ્ચે તમારૂં ડહાપણ ઓળી બીજાઓને જોવામાં કે સાભળવામાં અડચણ કરનારા બનતા નહીં. અફસોસની વાત છે! કે જેઓ મેટા મનાય છે, સભ્ય ગણાય છે, શિષ્ટ લેખાય છે એવા માણસો પણ સામા ન્યમાં સામાન્ય નિયમોનું ઘણું વાર ઉલ્લંઘન કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ૫ કઈ બાબતમાં કાંઈ પણ જોઈને કે સાંભળીને એકા; ગભરાઈ જતા નહીં, શાંત રહે છે અને એ સદગુણ મે ળવવા પ્રયાસ કરજે. ૬ અન્યનું માન જાળવવામાં ગફલત કરતા નહીં; કારણકે જેટલી આવશ્યકતા આભમાન જાળવવાની છે, તેટલી જ તેની છે. * ૭ શિષ્ટતા જાળવવાના કંટાળા ભર્યા પ્રયાસ કરતા નહી. શિષ્ટાચારનું પાલન થવું જોઈએ એ વાસ્તવિક છે, પરંતુ એ શિષ્ટાચાર પાળવાની પોતાની શક્તિ છે કે નહીં? તેને પ્રથમ વિચાર કરજે. ૮ કઈ વખત ભૂલ થઈ જાય તેની ચાડચણ નહીં; પણ ભૂલ ન થવા માટે તમારી આતુરતા ઉઘાડી પડવા કેશો નહીં. (૧૧) ૧ બોલવામાં અશુદ્ધ બોલતા નહીં. સારા લેખકના સારા હ ખાણે વાંચે અને તે વાંચીને તમારી ભાષા સુધારે. ૨ ખાટા ઉચ્ચાર કરતા નહીં. શુદ્ધ ઉચ્ચાર જાણવા માટે કે. ગવાયેલા માણસની પાસે બેસી તેમની વાતચિત્ત ધ્યા. નપૂર્વક સાંભળજો. 'ચીપી ચીપીને અથવા ગળગળીયા ખાતા હો કે ગભ રાતા હે તેમ બોલતા નહીં. વગર સંકોચે બેલ અને કશાય આડંબર વિના બોલજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ પહાડી સવારે કે તીણા અવાજે બોલતા નહીં, નાકમાં થી કે ગળામાંથી બોલતા નહીં, તેમ ઘાંટા પાકને બાલતા નહીં. ૫ મનમાં દુખાતા હે તેવા સ્વરથી બેલતા નહીં. ધીમેથી બેલે અને વજન પડે તેવી રીતે બેલો. ૬ મરડમાં બોલતા નહીં. જો કે કેટલીક વખત મારામાં બલવાની જરૂર હોય છે, પણ જે તેને વાળતાં આવડતું હાચ તેજ તેમ બોલજે. છે કેઈ પણ વખતે અમંગળ શબ્દ બોલતા નહીં. તેમાં પણ શુભ અવસરે તે તેવાં શબ્દના બેલવાનું ખાસ ધ્યા નમાં રાખજે. . ૮ વાતમાં એકને એક વાતનુ પિષ્ટપેષણ કરતા ન અતિરાયેક્તિ કરતા નહીં અને વાસ્તવિકતા વિસરતા ને. ૯ વાત વાતમાં “બાપરે” “હાય હાય” “ એ રામ એવા શબ્દ બોલતા નથી. ૧૦ “જે છે તે” “ જાણે કે “ભાઈને કહે “સમજ્યા ” એવા એવા નકામા શબ્દ બોલવાની ટેવ પડવા દેતા નહીં. ૧૧ ગાઢ પરિચય શિવાય કોઈને તોછડા નામે બોલાવતા નહીં.કમળા બહેન, રસિકભાઈ, એવા બહુમાનથી લાવશે. ૧૨ કે વ્યાકરણદોષવાળું કે અશુદ્ધ ઉચ્ચારવાળું બેલે તો તેને એકદમ હલકે પાડી દેતા નહીં. જે તમારે તેની ભૂલ સુધારવીજ હોય તે વિનયથી, મીઠાશથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ધીમેથી, એકાંતમાં તેની ભૂલે તેને સમજાવજો. (૧૨) ૧ જરૂરી પત્રવ્યવહાર કાર્ડ ઉપર કરવા નહીં. ક્ષિપ્ત સદેશા પેાસ્ટકાર્ડ પર કરવામાં હરકત નથી, પણ ખાનગી લખાણુ એવી રીતે કરવામાં નુકશાનના સંભવ છે. ૨ પાસ્ટકાર્ડ પર લખેલી હકીકતના ઉત્તર મળવાની મહે આશા રાખતા નહીં, કારણ કે એની મહત્વતા એછી ગણુાય છે. ૩ રદ્દી કાગળપર ચીઠ્ઠી લખતા નહીં. જ અમુક સંસ્થાના શિરનામાવાળા કાગળ ખાનગી ઉપચેાગમાં લેતા નહીં. સુદર સ્ટેશનરી વાપરવી એ ઉદારતા સૂચવે છે, તેથી હલકી સ્ટેશનરી કે હલકા નેટપેપર વાપરતા નહીં. કવર ઉપર પેતાનું આખુ` અથવા ટુંકાક્ષરી નામ, ગામ અને ઠેકાણુ’ છપાવેલું અથવા લખેલુ` હોવાનું ભૂલતા નહીં. એથી કેટલીક વખત બહુ લાભ થાય છે. ૭ કવર થુકવડે ચાડતા નહીં. એમાં ઘણી જાતના નુકશાન રહેલા છે. ૮ ચીપી ચીપીને આડમરી ભાષામાં લખતા નહીં. એમાં રાઈટીંગ માસ્તરનું અનુકરણ કરશે નહીં. ૯ હસ્તાક્ષર સાદા સ્પષ્ટ સરલ ને નૈસર્ગિક હાવા જોઇએ. તેને મરાડદાર બનાવવાના ખાટા દભ રાખતાં નહીં, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૫) મજ ઘુંટીને સાશ બનાવવાનો ડાળ કરતા નહીં, તેમજ રહેકામાં વધારે વાંકાચુંકા પણ લખતા નહીં. ૧૦ નિમ ત્રણની પહેાંચ લખવી ભૂલતા નહીં. નિમંત્રણ કબુલ રાખવું કે નહીં એ જુદી વાત છે, પણ પત્રના પ્રત્યુત્તર તે આપવાજ જોઇએ. ૧૧ કેાઈના પત્રમાં લખાઇ આવેલા વિવેક, વિનય, માયા, દયા, ઉપકારના આભાર માનવાનું ભૂલતા નહીં. ૧૨ પત્રવ્યવહારમાં ઉચિત વિશેષજી નામની આગળ લખવાનુ ભૂલતા નહીં. તેમજ અ. સા.’ ચી. • ' ' શ્રીયુત • સુરખી ’ વિગેરે વિવેકના શબ્દો વાપરવાનું પણ ભૂલતા નહીં ૧૩ જેનાપર કાગળ લખેા તેના ઇંકાબ, પદવી વિગેરે જાણીને તે શિરનામામાં લખવાનું ચૂકતા નહીં. ૧૪ જેના૨ પત્ર લખેા તેને વાંચતાં પ્રેમ ઉપજે એમ લખવાનું ખાસ ધ્યાનમાં રાખજો,તે વાત ભૂલી જશે નહીં. (૧૩) 6 ૧ પરાયા માણસના દેખતાં પેાતાના ઉમરલાયક સતાનને કે નેકરને પણ ધમકાવતા નહીં; કેમકે તેમને પશુ સ્વમાન રહેલુ છે, ૨ બનતા સુધી મેળાવડામાં નાના બાળકોને લઈ જશે નહીં. મહેમાન સાથે તેમને બહુ છુટ લેવા દેશેા નહીં. ૩ બાળકોને અણુજાણ્યા માણસની ભેળા જમવા બેસવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ (૬) દેશે। નહીં, અને બાળકોને લેાકેાની નજરમાં લાવવાના પ્રયાસ કરશે નહીં. ૪ તાખાના માણસને સત્તાના અભિમાનથી સ્ત્રાજ્ઞા કરતા નહીં. એમની લાગણીઓને પણ માન આપજો. એવુ હાય છે ત્યાં નાકરા આજ્ઞા વિચારીને કરે છે ૫ ઉપરી (જાલીમ)નું જોર જ્યાં વધારે કહ્યાગરા હાય છે. જે તેનું પાલન સહેજે થાય છે. ૬ કુટુ‘ખક્લેશનુ વ્યાખ્યાન કહીને સાંભળનારને કંટાળે આપતા નહીં. તાકાની છાકરાઓનુ, ઉદ્ધત કુટુંબીઓનું કે માથે ચડી બેઠેલા નોકરાના દુઃખનું વર્ણન જેની તેની પાસે કરતા નહીં. ૭ ફાઈની અધરીઆ સાંભળેલી વાતે બીજાને કરતા નહીં. વાત વધારીને કરતા નહીં. ૮ તમારી મેળેજ કાઇના વિષે તૂટી અફવા ઉડાડતા નહીં, કોઇ અણુગમતાને દેખી નાકનું ટેરવું ચડાવતા નહીં. ૯ કાઇની મશ્કરી કરતા નહીં. સભ્ય થાઓ, હસમુખા થા, કઠાર ન થાઓ અને તીખા મગજવાળા પણ ન થાઓ. ૧૦ જેને તેને ચીડવવાની ટેવ રાખતા નહીં. નાના બાળક, પશુ પંખી, કુતરા ખીલાડા વિગેરેને નાહકના ચીડવવાની કેટલાકને ટેવ હોય છે, પણ એ માણસના સ્વભાવનુ ખતાવતું નથી. છાલકાપણુ ખતાવે છે; સભ્યતા ૧૧ જ્યાં ત્યાં વિદુષક થતા નહીં. એમાં મોટાઈ નથી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૭) હલકાઈ છે. ૧૨ પેાતાના હરીફનુ ભુંડુ ખેલતા નહીં. પેાતાના પ્રતિસ્પીનું નાહકનુ વગેણું કરતા નહીં. સામાવાળાએનુ પણ સારૂ ખેલવુ... એમાં સજ્જનતા છે. ૧૩ કોઇ અપરિચિત માણસ વિષે માહિતી મેળવવી હોય તે તેની રૂબરૂમાં ખીજાને પૂછતા નહીં. એકાંતે પૂછીને માહિતી મેળવો (૧૪) ૧ જો વાચકાસર પાછી આપી શકાય તેમ ન હેાય તે કાઇની કાંઈ પણ ચીજ માગી લાવશેા નહીં. ૨ મુદતસર પાછી આપી શકે તેમ ન હેાય તેા કાઇની ચાપડી વાંચવા લાવતા નહીં, વાંચવા લાવેલી ચાપડી બગાડતા નહિં, કે બગડવા દેવા નહીં. એમાં ડાઘા પાડતા નહીં. ૩ માગી લાવેલી ચાપડીના પાનાની કેાર નિશાની રાખવામાટે વાળતા નહીં. તેના માનમાં કાંઈ લખતા નહીં. સારા લાગતા વાકયેા નીચે લીંટીએ દારતા નહીં. ચિત્રા ફાડી લેતા નહીં. પુઠા વાળી નાખતા નહીં, ટુકામાં કહેવાનું એજ કે લાવેલી બુકના સદુપયેગ કરો. દૂરપયોગ કરશે નહીં. કોઇ પણ વાજીત્ર અમુક સમયથી વધારે વાર વગાડતા નહીં, પાડાશીઓને તેનાવડે આનંદ આપવાને બદલે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨) કંટાળો આપતા નહીં. ૫ દરેક મનુષ્ય શાંતિ ચાહે છે ને આરામ ઇરછે છે, તેથી - તમારા ઘાંઘાટ કે ભાટથી તમારા પાડોશીને ત્રાસ રૂપ થતા નહીં. ૬ કોઈ પણ વાજીત્ર વગાડવામાં પ્રવીણતા મેળવ્યા સિવાય જેમ તેમ વગાડ્યા કરતા નહીં. પ્રવીણતા મળતા સુધી તમારા મનપર કાબુ રાખજે. (૧૭ કોઈપણ બાબતમાં સવાથી થશે નહીં, એક લપેટા બ નશો નહીં, જાલિમ બનશે નહીં, મીજાજ બેનારા - શો નહીં, નિર્દય બનશે નહીં. ૮ સહજની બાબતમાં દુઃખમાં ડુબી ગયેલાની જેવા દુઃખી, યારા બનશે નહીં. બબીયલ સ્વભાવના થશે નહીં, હઢીલા થશે નહીં. બડબડનારા થશે નહિ. ઉદ્વેગ કરશે નહીં. કકળાટીઆ થશે નહીં. ૯ કોઈને કદાપિ પણ ઉપાધિરૂપ થઈ પડશે નહીં. સને પ્રિય લાગો તેવા થજે. (૧૫) | ( છોકરાઓને માટે ) ૧ વિનયી થવામાં હલકાશ દેખાય છે એવું ધારતા નહીં. નમતું મુકવામાં નાનમ જણાય છે એમ માનતા નહીં. નમનતાઈમાં લેશ પણ હીચકારા૫ણું લેખવતા નહીં ૨ દિલ નીખાલસ રાખવાની ટેવ પાડજે. સૈને નીખાલસ દિલવાળા માણસ ગમે છે, તેથી તેવી ટેવ પાડવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ભૂલતા નહીં. ૩ સ્પષ્ટ વક્તા થો, વીરવ યુક્ત થશે. નીડર થશે.તેમાં ભૂલ કરતા નહીં; પણ એટલું યાદ રાખો કે સ્પષ્ટ વકતાને અન્યની સહાનુભૂતિની અગત્ય છે. વીરત્વ સાથે ઉદારતાની અગત્ય છે. નીડર ને સાહસિક થાઓ, તે સાથે સાલસ અને સહૃદય અનજો. ૪ સદાચારી થો. સદાચારી થયા માટે દુરાચારીની સગત તજજો, ભૂલેચૂકે એવાની સંગતમાં રહેશે નહીં. અજાણ્યા માણસ પાસે ઠાવકાપણું ને ઠરેલપણુજાળવો; કિંચિત્ પણ ઉછાંછળાપણુ ખતાવશેા નહીં. હું સન રાખવું મુશ્કેલ છે એમ માનતા નહીં. સદ્વન પણ સ્વાભાવિકજ છે અને તેમાં મજા છે. એ હસવા ખેલવાની જેવુંજ સરલ અને સહેલુ છે, ફકત તેની ટેવ પાડવી જોઈએ. ૭ સવારે ઉઠતી વખત અને સાંજે સુતી વખત મુરબ્બીએને પ્રણામ અને ખરાખરીઆને જયજય કહેવુ ભૂલતા નહીં. નિશાળે જતાં અને ત્યાંથી આવતાં પણ એ એ ધેારણુજ રાખો. નિશાળમાં શિક્ષકને પ્રણામ અને સહાધ્યાયીને જયજય કરવાના છે એ પણ ધ્યાનમાં રાખો. રસ્તામાં કેાઈ મળે તેા તેને પણ તેના દરજા પ્રમાણે પ્રણામ કે જયજય કહેજો. ૮ ઘરે મહેમાન કે કોઇ બીજું અજાણ્યુ માસ આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ +) ને ઘરમાં બીજુ કાઇ વડીલ ન હોય તેા તરત ઉડીને મામા લેવા જજો, ખબર અંતર પૂછજો, આવવાનું કાર શુ જાણી લેજો અને બનતી સહાય આપશે. તેમાં ભૂલ કરશેા નહીં. ભૂલ કરશે! તે અવિવેકી ગણાશે. ભાઈ નાત બહુ હદાયક અની હોય તે પશુ તેના હષઁન્માદ જણાવશે નહીં. ગભીર બની ને પણ જીવતા શીખશે. 2 ( ૧૦ માટેરા વડીલેા વાતા કરતા હાય તે તેમાં પૂરૂ સમજ્યા વિના તેમજ કારણ વિના ડખૐ મારતા નહીં. કાંઇ ખેલતા નહીં. કારણકે મેટાની વાતમાં નાનાએ માથું મારવું નહીં, ડહાપડ્યુ ડાળવું નહીં, નાને મેઢ મોટા ખેલ ખેલવા નહીં. આ પ્રમાણે વર્તશે તે ઢાઢ્યા ને શાણા કહેવાશે. ૧૧ ઘરમાં કે ઘરની બહાર ઘાંટા પાડીને ખેલતા નહીં, સાધારણ સ્વરે ખેલવાથી જ્યાં ખીજા સાંભળીને સમજી શકતા હૈાય ત્યાં તાણીને ખેલવુ' એ અવિવેક ગણાય છે; અને એવી ટેવ પડચા પછી જતી નથી. ૧૨ આ બુકના પ્રથમના ભાગમાં જમવાને અગે જે જે શિખામણા આપેલ છે તે ખધી ધ્યાનમાં રાખો. એ સ`ખધમાં ખીલકુલ ભૂલ કરશેા નહીં. ભેાજનમાં એ પ્રમાણે શિષ્ટાચાર પાળવાની જરૂર છે. કોઈ તમને પૂછે કે–તમે એવા શિષ્ટાચારનું સ્થા પાલન કરેા છે ? તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ (3) ઝુલવાથી, શાંતિથી, સરલતાથી ખુશમીજાને જમતાં આવડે છે તે શું જવાબ દેશે ? તેને જવાબ બામર દેવાય એવા તૈયાર થશે ને રહેશે ૩: નિશાળમાં શિક્ષક સાથે માનથી ને. સાધ્યાયી સાથે સલુકાઈથી વર્તો. અભ્યાસમાં કાળજી સખને કાઇને પજવશે નહીં કે ચીઢવશેા નહીં. ૧૪ તમારા નાના ભાઈઓંનાને કે લાઈબંધ દોસ્તદારાને ખીજવશે નહીં, નહીં તેા તમે તેને વહાલાને આલે અકારા લાગશે. ૧૫ વૃઢાની સેવા કરો, મુરબ્બીઓનું માન રાખો, અજાશ્યાને રસ્તા દેખાડો, એમાં ગલત કરશે! નહીં. ૧૬ કેઈ ભાનભૂલાની પડી ગયેલી વસ્તુ હાથ આવે તે જરા પણુ લાલચમાં ન લપટાતાં તરતજ તેને પહેાંચાડજો, એમાં ભૂલ કરશે નહીં. ૧૭ નિંદ્ય કામ કરશેા નહીં, સત્ય છુપાવશેા નહીં, વાત ઉડાવશેા નહી. દ્વીઅથી ખેલવાની ટેવ પાડશે નહીં. કાઈને છેતરવા માટે દ્વીઅથી ખેલવુ તે જૂઠું' ખેલવા કરતાં પણ અનિષ્ટ છે. ૧૮ સાચું કહેતા શમાશેા નહીં, અચકાશેા નહીં, પ્રમાણિક થો, મળતાવડા થશે, નિખાલસ થશે અને ખીન્તને દાખલારૂપ ખનો. ૧૯ હાથ પગના નખમાં મેલ ભરાય તેમ કરતા નહીં. પ્રાતઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com : Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨) વિત બરાબર નિયમિત ને સંપૂર્ણ કરજે, દાંત બરાબર - સાફ રાખજે, હાથ રક્ષા કે માટી લઈને બરાબર છે, નાક સાફ રાખજે, મેટું બરાબર છેજે. ૨૦ દરેક માણસને સુઘડ, સ્વચ્છ, સરલ, સાલસ ને સદાચારી બાળકેજ ગમે છે, તેથી તમે તેવા થવાનું ચૂકતા નહીં. Tછોકરીઓને ] ઉપર જે કાંઇ છોકરાઓ માટે લખેલ છે તે બહળે ભાગે છેટરી ખાને પણ લાગુ પડે છે. ઉપરાંત વિશેષ નીચે પ્રમાણે. ૧ જમવા જમાડવાના શિષ્ટાચારમાં ભૂલ કરશે નહીં. ૨ પિતાના તાબાના માણસો સાથે સલુકાઈથી વર્તવામાં ચૂક કરશે નહીં, તેની સાથે અઘટતી છુટ લેશે નહીં. ૩ નોકરચાકરેને અણઘટતા હુકમ ઉપરાઉપર કરતા નહીં, તેમને કામ કરતાં અકળાવી દેશે નહીં. ૪ પિતાના વડીલે પ્રત્યે બેશરમ કે ઉદ્ધત વર્તનથી વર્તશે નહીં. એવી રીતે વર્તનાર કેળવણી લીધેલ હોય છતાં મૂખ ગણાય છે. ૫ દાસ દાસીઓ પ્રત્યે નિર્દયપણે વર્તશે નહીં. આપણા આશ્રિતોની લાગણીઓને પણ માન આપજે. એમનું સુખ શોધવું તે સ્વામી તરીકે આપણી ફરજ છે એમ સમજજે. ૫ છોકરાઓની જેમ તમે પણ પરસ્પર જયજય કે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રીતિકારક શબ્દ બોલવાની ટેવ પાડે છે. તેમાં ગફલત કરશે નઈં. ૭ તમારા નાના ભાઈ ભાંડુ તમને ચીડવે, પજવે, કે ખીજ. વે તે ચીડાતા નહીં, કારણ કે જે ચીડાય છે તેને જ બાળકો વધારે ચીડવે છે. ૮ તમે તમારા નાના ભાઈ ભાંડુને ચીડવશે નહીં, કે ખીજ વશે નહીં. ૯ સ્વાથ કે એકલપેટા બનશે નહીં, બીજાના સુખસ ગવડની કાળજી રાખવી એમાંજ ખરી સલુકાઈ ગણાય છે. ૧૦ તાપવાની સગડી પાસે, ખુરશીપર, કેચપર કે હીંડોળા પર સારી જગ્યા મેળવવા માટે પડાપડી કરશે નહીં. ૧ બીજા સાથે હોય ત્યારે તમારી બહેનપણી સાથે જ વાત કર્યા કરતા નહીં. કોઈ વાંચતું હોય કે વાત કરતું હોય તે તેમાં ભંગાણ પાડતા નહીં. ૧૨ માસેના સમુદાયમાં કેઈની સાથે ઘુસપુસ કરતા નહીં. ૧૩ તમે વાંચતા હે ને કોઈ તમારી પાસે આવે તે ચો પડી માં માથું ઘાલી ? ' નહીં. તરતજ આવનારની સામું જે જે ને આવ... કારણ પૂછજો, તેમજ - સત્કાર કરજે. ૧૪ વલકુડી સ્ત્રી જેવાં કપડાં પહેરતાં નહીં. સભ્યતા ને સુઘ તાજ સભ્ય સમાજમાં શોભી નીકળે છે. ૧૫ પગની આંટી મારીને કે પગપર પગ ચઢાવીને રાસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૪) નહીં. સારી સ્ત્રીઓને એમ બેસવું રોભા આપતું નથી. ૧૬ આંગળીના નખ દાંતવડે ઉતારતા નહીં. માથાના વાળ , પંપાળ્યા કરતા નહીં, તેમજ મેઢા પર હાથ ફેરવ્યા કરતાં નહીં. ૧૭ મીઠા પદાર્થ બહુ ખાવાની ટેવ પાડશે નહીં. એમાં ખર્ચ સંબંધી ને શરીર સંબંધી બંને પ્રકારના નુકશા ન રહેલા છે. ૧૮ મેળા કે મેળાવડામાં જાઓ તો કોઈની સામું કે કોઈના વસ્ત્રાલંકાર સામું ટગર ટગર જોયા કરતા નહીં. ૧૯ કોઈ માણસ તમારું કામ કરે કે તમને સહાય આ પે તેને આભાર માનવાનું ચૂકતા નહીં. તેમજ બની. શકે ત્યારે બદલે વાળવાનું પણ ચૂકતા નહીં. ૨૦ કે તમને બોલાવે તેને મીઠા સ્વરથી જવાબ આપજે, બેલવામાં કઈ પ્રકારનું ઉછુંખલપણું બતાવશે નહીં. ૨૧ ગર્જના કરીને બેલશે નહીં, તેમજ ગણગણતા પણ બે લશે નહીં. ધીમે અને મૃદુ અવાજ એજ સ્ત્રીઓનું ભૂષણ છે. ૨૨ કોઈનું ભુંડું બોલશે નહીં ને સહીયરનું વગોણું કર શ નહીં. ૨૩ કોઈના સારાં કપડાં કે આભૂષણ દેખી છવ બાળતા નહીં, અદેખાઈ કરતા નહીં, મીજાજ ખેતા નહીં કેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૫) કોઈની સર્વ અભિલાષાઓ પૂરી થતી નથી. આપણે જે કાંઈ ઈચ્છીએ તે બધું આપણને મળતું નથી. મા કે જે મળ્યું હોય અથવા મળે તેમાં સંતોષ માનજે. ૨૪ અપશબ્દ મેઢામાંથી કાઢતા નહીં. કુળવંતી નારીનાં મે ઢામાંથી અમંગળ શબ્દ કે અપશબ્દ નીકળતેજ નથી. ૨૫ માતા પિતા ને શિક્ષકની આજ્ઞા પાળજે, મુરબીઓ અને વડીલેનું માન રાખજે, સહીઓ સાથે સ્નેહથી વતજે, દાસદાસીએ ઉપર દયા રાખજે. બીજાની લાગણીઓને વિચાર કરી તે ન દુઃખાય તેમ વર્તજે, વિ. નયી થજે, કપડાં લત્તાં રવચ્છ રાખજે, ચૂભ્ય સમાજના તમામ આચાર બરાબર પાળજે. તેમાં ભૂલ કરશે નહીં. (૧૭) | (સ્ત્રીઓને) ૧ પિલકાને, સારીઓને, તેમજ ઘાઘરાઓને ઘણી કલીઓને કરચલીઓ કરાવતા નહીં. બહુ ફગગતા કપડાં પહેરતાં નહીં. આ રીવાજ હાલમાં બહુ વધી ગયેલું છે; પરંતુ સભ્ય જનની દૃષ્ટિમાં તે બહુ ઠીક લાગતું નથી. એમાં દેખાદેખીથીજ વધારો થયેલ છે. ૨ સાચું સૌદર્ય સાદાઈમાં છે, તેમાં કૃત્રિમતા હતી જ નથી તેથી કૃત્રિમતાવડે શેભાવાનું મનમાં ધારશે નહીં. ૩ ફેશનના દાસ બનતા નહીં, પહેલાં પોતાનું રૂપ તખતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૬) જેજે અને પછી અંતઃકરણની વૃત્તિઓ પ્રમાણે વર્તજ. ફેશનથી રૂપમાં ફેર પડતો નથી. માત્ર મનની એવી બેટી માન્યતા થાય છે કે હું શાણું છું. * ઉંચી નીચી અથવા ગોરી કે કાળી સ્ત્રીઓ માટે કપડાં એક સરખા હતાં નથી, તેથી શરીર સ્થિતિના પ્રમાણ માં વસ્ત્ર પહેરજે; તેથી જુદી સ્થિતિના વસ્ત્ર પહેરીને શરીરની શોભા વધારવા ઈચ્છશે નહીં ૫ ઘરમાં ગાભા જેવા કે ગંદા મતા જેવાં કપડાં પહેર વાનું રાખતા નહીં. ખરી રીતે તે આપણે સારાં લુગડાં પહેરીને આ પણ કુટુંબીઓને ખુશી કરવાના છે, તેને બદલે તેની પાસે એવાં મસેતાં જેવાં લુગડાં પહેરવાં ને બહાર નીકળવું ત્યારે ભપકે મારે તે ઘટિત નથી, તેથી ઘરમાં પણ છે અને શરીરને શોભે તેવાં ક પડાં પહેરજે, - ૬ શરીરપર દાગીના ખડકશે નહીં. આંગળીમાં એક વીંટી, હાથમાં બંગડીઓ અને ગળામાં એક હાર એટલું જ બસ છે. એથી વધારે ઘરેણા ઠાંસીને પહેરવાથી શરીરની શોભામાં વધારો થતો નથી. ૭ કાનમાં કે નાકમાં પણ માત્ર શોભે તેવાં નાનાં ઘરેણાં એરીંગ કે ચુની જેવુંજ પહેરજે. લાંબા લટકતા ઘરે.. ણ પહેરશે નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૯) ૮ પગમાં આભૂષણ પહેરવાના શેખ રાખશે નહીં, છતાં રાખા તે પગે મેલ ન ચડવા દેવાની શરતે કાખજો. ૯ હીરામેાતીના દાગીના આખા દિવસ પહેરી રાખતા નહી, એ વખતસરજ પહેરેલા શોભે છે. તેને જાળવતાં શીખજો. ૧૦ તમારામાં કુદરતી સાંદ` હોય તેટલુજ ખસ છે. પાઉડર વિગેરે લગાડીને સાંદ્યય વધારવાની ખેાટી ચાહના કરશેા નહી.. ૧૧ ચેાખી ને તાજી હવા, નિયમિત આહાર, ચાગ્ય કસરત, કામ કરવાની ટેવ, સ્નાન કરવામાં સુઘડતા અને શરીરે શેલે તેવાં સાદાં વસ્ત્ર એ ગાલ ઉપર સ્વાભાવિક ગુલામી આણશે, સાંદર્ય માં વધારેા કરશે, તેથી તે ખામ તેને ખાસ લક્ષ્યમાં રાખજો, ભૂલી જશેા નહીં. ૧૨ મીઠાઇ ખાવાની બહુ ટેવ પાડશે નહીં. કેટલીક સ્ત્રીએ બહુ ખાઉધરી હાય છે પણ તે પોતાના શરીરને ખગાડે છે, લજ્જા છેડે છે અને એ કુટેવથી નીચે ઉતફી જવાય છે-લાલચુ થવાય છે. ૧૩ જેની જીભ વશ છે તેની પાસે અનિષ્ટ આવી શકતું નથી. અનીતિ તેનાથી દૂરની દૂર રહે છે. અનેક અનિષ્ટનુ નિવારણ થાય છે. ખરી રીતે કહીએ તેા જીલજ ઉન્મા ગે લઈ જાય છે, તેથી તેને વશ થશે નહીં. ૧૪ કદી નવરાશ વધારે હોય, ઘરમાં કામ કરનારા માણસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૮) નહીં, તે બદલાવ હથું હૈ હોય તે પણ આખો દિવસ નેવેલ વાંચ્યા કરશો નહીં. એમાં લાભ કરતાં ટોટો વધારે થાય છે. નોવેલની પસંદગી કરવામાં પણ ભૂલ થાય છે, તેથી તેની એગ્ય પસંદગી કરાવ્યા પછી વાંચજે. કારણકે સારી નવલકથા ઓની સંખ્યા આંગળીના વેઢાપર ગણાય તેટલી જ છે. ૧૫ તમારા સંતાનને-છેડી છોકરાને કોઇના દેખતાં બચ્ચીએ કરતા નહીં. યાદ કરો કે એવું વર્તન તમારે માટે હલકે વિચાર કરાવશે. ૧૬ “મારા વહાલા” કે “મારી વહાલી' એવા શબ્દોને ઉપ રોગ વારંવાર કરતા નહીં, કારણ કે કેટલીક વખત ખાસ અળખામાને જ વહાલા શખથી બોલાવાય છે. ૧૭ કોઈને ત્યાં મળવા ગયા હો તો હવે જઈશું “ઉઠું છું હે” એમ વારે વારે કહ્યા કરતા નહીં. ઉઠવું હોય તે તરત ઉભા થજો, અને જવું હોય તે ચાલવા માંડજો, નહીં તો એવું ખોટું ખોટું બોલ્યા કરશે નહીં. ૧૮ કોઈને મળીને ઘરે જતી વખતે અથવા તમને મળીને કઈ જતું હોય ત્યારે “જાઉં છું” અને “આવજો વારે વારે કહ્યા કરતા નહીં, એક બે વાર કહ્યું એટલે બસ. ૧૯ રેલવે વિગેરેમાં બેસવાની જગ્યા કરી આપનારને અને માણસની ભીડમાં જઈને ટીકીટ લાવી આપનારને 6 પકાર માને ભૂલી જતા નહીં. ઉપકાર માનવારૂપ શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ (૩૦) બચારમાં એટલી મીઠાશ છે કે તે સાંભળવાથી ત: મારે માટે પ્રયાસ લેનારનું ચિત્ત પ્રસન્ન થાય છે અને લીધે પ્રયાસ કે ભગવેલી અગવડ ભૂલાઈ જાય છે. ૨૦ બેસવામાં તમારે જોઈએ તે કરતાં વધારે જગ્યા રોકતા નહીં, તમારે સામાન બીજાને અગવડ કરે તેમ ઠવતા નહીં અને હાથમાં છત્રી રાખતા હે તે દેશની રીતે ફેરવતા નહી કે બીજાને ઈજા કરે. ર૧ જાહેસાઈની સાથે તાડકીને બોલતા નવિન્ની વાણી ફેશનેબલ કદી નહીં ગણાય, તે પણ શોભા સ્પદ તો ગણાશે. રર ઘરમાં કંકાસપ્રિય બનતા નહીં. વિધુર કે મૂખધારીને પનારે પડેલી પણ શાંત રીતે સહન કરનાર સ્ત્રી ધન્યવાદને પાત્ર ગણાય છે; અને ધણું સામે તાડુકા કરનારી સ્ત્રી ચડિકા કે વાઘણનું ઉપનામ પામે છે. એવી કંકાસીયણ સ્ત્રીથી તે દેવતાને પણ ભાગવું પડે છે. ૨૩ બહુ આડંબર કરવાની ટેવ રાખતા નહીં, ગંભીર થજો, ઠાવકા થજો, હસવા જેવું હોય ત્યારેજ હસ અને - ધણીને વ્હાલા થશે. ૨૪ સંતોષી થજો, ઉદાર થશે, અને પરઃખ નિવારણ કરવાની શક્તિને પ્રમાણમાં ટેવ પાડજે. કંજુસ બનશે નહીં, પણ કરકસર કરનારું થશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (40) 25 સદાચારી થજો. દરેક બાબતમાં સદાચારને આગળ કરજે, એમ કરવાથી જ તમારી ગણતરી સગુણ સ્ત્રીઓમાં થશે. . (18) (ધામિક ફરમાને) 1 સર્વ મનુષ્યએ-એએ-બાળકોએ તેમજ બાળકા નીતિનું ઉલ્લંઘન ન કરવું. જેમ બને તેમ વિશેષ નીતિઆ પ્રણ રહેવું. પરા નીતિ-સત્ય-પ્રમાણિકપણું-એ બધાં ધર્મના અંગ છે,અને 2 (પારંભના પગથીઆઓ છે. નિપરાયણ થયા વિના તેના ઉપતંજ નથી. * * * * * છમ થવા હાકે ગરી . શબ્દોનો ઉપ 3 કાઈપણું જીવને દુઃખ ઉપજાવવું, દુઃખ આપવું, શારિરીક કષ્ટ દેવું, અથવા પ્રાણસ શય જેવી સ્થિતિમાં મૂકવે એ બધા હિંસાનાજ પ્રકાર છે. અને તે ન કરવા એ અહિંસા છે. અહિંસા કહે કે જીવદયા કહે તે સર્વ ધર્મનું મૂળ છે, 4 સ્ત્રીએ પરપુરૂષ સામું કે પુરૂષે પરસ્ત્રી સામું બેટી બુદ્ધિ થી જેવું જ નહીં, તો પછી બીજી વાત તે શેની જ હોય ? આને નીતિ ને ધર્મ બંને સમાવેશ થાય છે. 5 કેઈનું અણહકે-અપ્રકિપણે છેતરીને અથવા બીજી રીતે કાંઈ પણ લેવું નહીં એ.રી ન કરવી એ મોટી વાત ગણાય છે, પણ આ એક પ્રકારની ચોરી જ છે. દસ તેષી થવું. દ્રવ્યની બહુ તૃષ્ણ ન કરવી. અતિતૃષ્ણા વાળાઓ દ્રવ્ય મેળવવા ખાતર અનીતિ કરવા તત્પર થાય છે, માટે સાષી રહેવું. સંતોષીને ભાગ્યાનુસાર દ્રવ્ય પ્રાપ્તિ થાય છે. ગામ* ‘કિ બના! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com