SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) (૨) ૧ સુઘડતાની અવગણના કરતા નહીં, તે જાળવજે, કારણ કે સુઘડતા સ્વચ્છતા નીતિનું એક અંગ છે. ૨ શરીરરૂપ રુષ્ટિની ઝીણી ઝીણી બાબતમાં પણ બે પરવા રહેતા નહીં. જુઓ ! કાળા નખ હોય તે પણ શરમાવું પડે છે. 8 નાકમાં અને કાનમાં વાઇની વૃદ્ધિ થવા દેતા નહીં. એ પણ જેનારને કંટાળો ઉપજાવે છે. ૪ જાહેરમાં કદિ પણ નાક સાફ કરતા નહીં, કાનને મેલ કાઢતા નહીં, મેં દેતા નહીં, નખ લેતા નહીં. સુઘડતા આવશ્યક છે પણ એ બધું ઘરમાં થાય, જાહેર માં થાય નહીં. ખાનગીમાં થાય, રસ્તા પર થાય નહીં. - ૫ ધેાળાં પળી આવતાં હોય તે તેને કાળા દેખાડવા કલપ ચડાવતા નહીં. એથી કાંઈ લેક છેતરાવાના નથી. ૬ હેર ઓઈલ કે પેમેડને ઉપયોગ કરતા નહીં. વચમાં - એને વા બહુ વા હતા, પણ હવે એ જંગલી મનાય છે, અશિષ્ટ લેખાય છે, વળી એમાં સુઘડતાનું નામ નથી. ૭ ચટાપટાવાળા રંગબેરંગી કપડા પહેરતા નહીં, અમે આ હકીકત મરદને ઉદ્દેશીનેજ લખીએ છીએ. અલબેલા કેપડા પેરતા નહીં, એમાં શોભા નથી. લેકે તેવા કપડા પહેરનારને ઉછખલ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034923
Book TitleKetlak Nahi
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy