________________
(3.)
ઝાઈ જતા નહીં, અકળાઈ જતા નહીં અને બહુ હાયવરાળ કરતાં નહીં. તે વખતે સહેજ નિઃસ્પૃહી મનજો અને બનેલું સુધારી લેજો. એને બહુ મહત્ત્વ આપશે। નહીં.
૧૬. મહેમાનને જમાડતાં બહુ આગ્રહ કરતા નહીં. ખાસ - રીને તે આગ્રહની જરૂરજ નથી. એથી કાંઇ વહાલ વધી જતું નથી. અત્યાગ્રહ કરવાથી શરમાળ અતિથિને વધારે જમવું પડે છે. એવી રીતે આગ્રહ કરીને મહેમાનને મુંઝવવા એ અવિવેકીપણુ છે.
૧૭. સારી સરભરા કર્યા બદલ, સ્વાદીષ્ટ રસાઇ અદલ સતાજ બતાવ્યા શિવાય રહેતા નહીં, પણ તેમાં અતિશયાક્તિ ભરેલાં ખાટાં વખાણ કરશે નહીં.
૧૮ સામા માણસને ત્યાં કાઈ જાતની પુરાણી રીતભાત ચાલતી .ડાય તેા તે બદલ ટીકા કરતા નહીં, તમે તમારૂં જાળવશે.
૧૯ રહેત્રી ચમથી કોઈ વસ્તુ ખાવાની હાય તા સંશાનાને ખાશે, ચમચા પ્યાલામાં એવી રીતે ચૂકતા નહીં કે પ્યાલેા ગમી પડે.
૨૦ હાથમાંથી કે મેઢામાંથી તમારા લુગડાપર કાંઇપણ પદાર્થો ખરે એવી રીતે ખાતા નહીં.
૧ બધા ખાઈ રહે નહીં ત્યાંસુધી ભાણાપથી ઉઠતા નહીં.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com