________________
ગાડતા નહીં. ખરી રીતે તે માટે સીટી વગાડવી
અસભ્યતાજ છે. ૫ બધા વચ્ચે ખી ખીહસતા નહીં, પ્રસંગપર લાકે તેટલું જ હસો. બહુ હસવાથી એ હસવું અંતર
હનું સમજાતું નથી. ૬ સર્વત્ર અને સવ પ્રસંગે હસ્યા કરવાની ટેવ પાડતા નહીં.' રિમત કે હાસ્ય થવું જોઈએ, પણ તે પ્રસંગનુસાર પ્રમાણમાં થવું જોઈએ, એની પણ હદ હોય છે. ગમે ત્યાં વગરવિચાર્યું હાસ્ય કરનાર માણસ અક્કલશ
ન્ય ગણાય છે, તેથી એવી રીતે હસવું નહીં. જેને તેને દાંત દેખાડવા નહીં. ૮ બને ત્યાં સુધી બે સારા માણસ બેઠા હોય તેમની - ૨ ઉધરસ કે છીંક ખાતા નહીં. કેટલાએક મા
સને વારંવાર નાકમાં આંગળી ઘાલવાની ટેવ હોય છે, પણ તે અસભ્ય ગણાય છે, તેથી ગજવામાં રૂમાલ રાખવો અને તેના વડે નાક સાફ કરવું. બધા વચ્ચે વારંવાર બગાસાં પણ ખાશ નહીં, બહુ જ ગાસાં આવતા હોય તે બધા વચ્ચેથી ઉઠી જવું અને
થવા તેને રોકવાનો પ્રયેશ દમ ઘુંટવો, શ્વાસ રૂંધ, . વિગેરે કરો કે જેથી તે બંધ થઈ જશે. 3 ૧૦ શ્વાસોશ્વાસ મેં વાટે લે નહીં, નાકવાટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com