________________
(૫);
“ થતાં પણ માં અંધ રાખવાની ટેવ રાખવી, ખેલવા વાતેજ માં ખાલવું.
૧૧ વારવાર મોઢે હાથ ફેરવવા નહીં, મુદ્દે મરડ્યા કરવી નહીં, પટીયા પંપાળ્યા કરવા નહીં અને હાથ હલાવ્યા કરવા નહીં.
૧૨ કાઈને એકદમ દોડીને મળવું નહીં, તેમજ બહુ છેટા પણ રહેવુ નહીં.
ટી
૧૩ કોઇને ટપલા મારતા નહીં, ઘાદા મારતા નહીં કે ચુભરતા નહીં. પાતાને થતા આનંદ્ર એવા રીતે બતાવવા તે ઘટિત નથી. આવી છુટ તમે કોઇની સાથે લેતા નહીં અને કેાઈને તેવી છુટ આપતા નહીં. ( ૪ )
૧ કહેવરાવ્યા વિના કોઇના ખાનગી ખંડમાં પ્રવેશ કરતા નહીં. પેાતાને ગમે તેટલા ગાઢ પરિચય હોય છતાં પશુ સામા માણુસના ગુપ્ત અને એકાંતને માન આપવાની આપણી ફરજ છે.
૧ પારકા ઘરમાં જે ખારણું ઉઘાડું હાય તે દઇ દેતા નહી અને દીધેલુ હાય તે ઉઘાડુ રાખતા નહીં. તેમ બારણા ધડાધડ આંધ કરતા નહીં.
૭ ાપડની દુકાનમાં, પુસ્તકાલયમાં, દારૂખાનામાં, લાક ઢાના પીઠામાં, કોઇની ઓફીસમાં કે થીએટરમાં ખીરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com