________________
(૩૪) નહીં. સારી સ્ત્રીઓને એમ બેસવું રોભા આપતું નથી. ૧૬ આંગળીના નખ દાંતવડે ઉતારતા નહીં. માથાના વાળ , પંપાળ્યા કરતા નહીં, તેમજ મેઢા પર હાથ ફેરવ્યા કરતાં
નહીં. ૧૭ મીઠા પદાર્થ બહુ ખાવાની ટેવ પાડશે નહીં. એમાં
ખર્ચ સંબંધી ને શરીર સંબંધી બંને પ્રકારના નુકશા
ન રહેલા છે. ૧૮ મેળા કે મેળાવડામાં જાઓ તો કોઈની સામું કે કોઈના
વસ્ત્રાલંકાર સામું ટગર ટગર જોયા કરતા નહીં. ૧૯ કોઈ માણસ તમારું કામ કરે કે તમને સહાય આ
પે તેને આભાર માનવાનું ચૂકતા નહીં. તેમજ બની.
શકે ત્યારે બદલે વાળવાનું પણ ચૂકતા નહીં. ૨૦ કે તમને બોલાવે તેને મીઠા સ્વરથી જવાબ આપજે,
બેલવામાં કઈ પ્રકારનું ઉછુંખલપણું બતાવશે નહીં. ૨૧ ગર્જના કરીને બેલશે નહીં, તેમજ ગણગણતા પણ બે
લશે નહીં. ધીમે અને મૃદુ અવાજ એજ સ્ત્રીઓનું
ભૂષણ છે. ૨૨ કોઈનું ભુંડું બોલશે નહીં ને સહીયરનું વગોણું કર
શ નહીં. ૨૩ કોઈના સારાં કપડાં કે આભૂષણ દેખી છવ બાળતા
નહીં, અદેખાઈ કરતા નહીં, મીજાજ ખેતા નહીં કેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com