________________
(૧૮)
* ( ૮ ) ૧ ઘરથી બહાર નીકળે ત્યારે બનતા સુધી પિતાની ડાબી - બાજુક ચાલજે. નહીં તે અથડાઅથડી થવાનો સંભવ
રહેશે. જે પુટપાથ હોય તે તેની ઉપરજ ચાલની . ચલતા નહીં.
ઈને ઠોકર મારતા નહીં. ધક્કા મારતા નહીં, ભેટીને ચા| લાત નહીં, તેમ અન્ય માણસ પ્રત્યે બેદરકારી રાખ
તા નહીં. • તમારા અથડાવાથી કઈ પડી જાય, કેઈને પગ ચગદાય કે કાંઈ અડચણ થાય તે તરત તેની માફી માગી – લેજે, ભૂલતા નહીં. છે કેઈનું વિચિત્ર વર્તન કે નવીન પહેરવેશ જોઇને હસતા
નહીં. • કોઈ માણસ કે વસ્તુ સામે આંગળીઓ કરતા નહીં. ૬ ટેળામાં પેસતી વખત લાકડી કે છત્રી કોઈને વાગે તેમ આડી રાખતા નહીં તેમ રાખશે તે ગાળ
સાંભળવી પડશે. છે બીડી પીવાની ટેવ પાડશે નહીં. કદી ટેવ પડી ગઈ
હોય તે તે દૂર કરવા બનતા પ્રયાસ કરજે. ૮ બીડી પીવાની અનિવાર્ય ટેવજ હોય તેથી કદી પીવી
પડે તો રસ્તા વચ્ચે પીતા નહીં, કેઇની ઉપર ધુમાડે
કાઢતા નહી અને વાહનમાં પીતા નહીં. : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com