________________
કરની ખરી કુમાશ ની તાતારી વખાર બની ઉઠાવવામાં જ રહેલ છે. કે માણસ ખાસ તમારી પાસે આવ્યું હોય ત્યાર ચાપડી ઉઘાડીને વાંચવાને બટ ડોળ કરતા નથી. આવનારનું આગમન નાપસંદ હોય તે રજા લેજે, મા " થવા દેજે. અને તેમ ન હોય તે માણસાઈ રાખ
આવનાર પ્રત્યે દુર્લય ન કરતા, બેપરવા ન બનતા. ૧૧ કેઈની બેસવાની સારી જગ્યાએ તમે બેસી જતા નહીં,
પારકી જગ્યા પચાવી પડતા નહીં. ૧૨ મેળામાં, જલસામાં, વાહનમાં જતાં આવતાં સ્ત્રીઓ
અને બાળકોને પહેલે માર્ગ દેજેએમની સગવડ - સાચવજે. નહીં તે તમે ઈસાન નથી પણ હેવાન છે, માણસ નથી પણ પશુ છો અને દેવ નથી પણ દાનવ છે એમ ગણત્રી થશે.
ને ત્યાં બેઠા છે ત્યાં વારંવાર ઉંચાનીચા થતા નહીં, ઘડીયાળ સામું જોયા કરતા નહીં, અને કેમે વ
ખત વીતતે નથી એમ બતાવતા નહીં. ૧૪ જ્યાં જાઓ ત્યાં ગુંદરની ગારે ચોટ્યા હો તેમ
રહેતા નહીં. તેમ જાણે કઈ પાછળ પકડવા આવ્યું હોય તેમ ભાગ નાશ પણ કરતા નહીં, વિવેકથી વિચારશે તે સમજાશે કે કયાંસુધી બેસવું ને કયારે
ચાલ્યા જવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com