________________
+)
ને ઘરમાં બીજુ કાઇ વડીલ ન હોય તેા તરત ઉડીને મામા લેવા જજો, ખબર અંતર પૂછજો, આવવાનું કાર શુ જાણી લેજો અને બનતી સહાય આપશે. તેમાં ભૂલ કરશેા નહીં. ભૂલ કરશે! તે અવિવેકી ગણાશે. ભાઈ નાત બહુ હદાયક અની હોય તે પશુ તેના હષઁન્માદ જણાવશે નહીં. ગભીર બની ને પણ જીવતા શીખશે.
2
(
૧૦ માટેરા વડીલેા વાતા કરતા હાય તે તેમાં પૂરૂ સમજ્યા વિના તેમજ કારણ વિના ડખૐ મારતા નહીં. કાંઇ ખેલતા નહીં. કારણકે મેટાની વાતમાં નાનાએ માથું મારવું નહીં, ડહાપડ્યુ ડાળવું નહીં, નાને મેઢ મોટા ખેલ ખેલવા નહીં. આ પ્રમાણે વર્તશે તે ઢાઢ્યા ને શાણા કહેવાશે.
૧૧ ઘરમાં કે ઘરની બહાર ઘાંટા પાડીને ખેલતા નહીં, સાધારણ સ્વરે ખેલવાથી જ્યાં ખીજા સાંભળીને સમજી શકતા હૈાય ત્યાં તાણીને ખેલવુ' એ અવિવેક ગણાય છે; અને એવી ટેવ પડચા પછી જતી નથી. ૧૨ આ બુકના પ્રથમના ભાગમાં જમવાને અગે જે જે શિખામણા આપેલ છે તે ખધી ધ્યાનમાં રાખો. એ સ`ખધમાં ખીલકુલ ભૂલ કરશેા નહીં. ભેાજનમાં એ પ્રમાણે શિષ્ટાચાર પાળવાની જરૂર છે. કોઈ તમને પૂછે કે–તમે એવા શિષ્ટાચારનું સ્થા પાલન કરેા છે ? તમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com