________________
(૨૪)
ધીમેથી, એકાંતમાં તેની ભૂલે તેને સમજાવજો.
(૧૨) ૧ જરૂરી પત્રવ્યવહાર કાર્ડ ઉપર કરવા નહીં. ક્ષિપ્ત સદેશા પેાસ્ટકાર્ડ પર કરવામાં હરકત નથી, પણ ખાનગી લખાણુ એવી રીતે કરવામાં નુકશાનના સંભવ છે. ૨ પાસ્ટકાર્ડ પર લખેલી હકીકતના ઉત્તર મળવાની મહે આશા રાખતા નહીં, કારણ કે એની મહત્વતા એછી ગણુાય છે.
૩ રદ્દી કાગળપર ચીઠ્ઠી લખતા નહીં.
જ અમુક સંસ્થાના શિરનામાવાળા કાગળ ખાનગી ઉપચેાગમાં લેતા નહીં.
સુદર સ્ટેશનરી વાપરવી એ ઉદારતા સૂચવે છે, તેથી હલકી સ્ટેશનરી કે હલકા નેટપેપર વાપરતા નહીં. કવર ઉપર પેતાનું આખુ` અથવા ટુંકાક્ષરી નામ, ગામ અને ઠેકાણુ’ છપાવેલું અથવા લખેલુ` હોવાનું ભૂલતા નહીં. એથી કેટલીક વખત બહુ લાભ થાય છે.
૭ કવર થુકવડે ચાડતા નહીં. એમાં ઘણી જાતના નુકશાન રહેલા છે.
૮ ચીપી ચીપીને આડમરી ભાષામાં લખતા નહીં. એમાં રાઈટીંગ માસ્તરનું અનુકરણ કરશે નહીં.
૯ હસ્તાક્ષર સાદા સ્પષ્ટ સરલ ને નૈસર્ગિક હાવા જોઇએ. તેને મરાડદાર બનાવવાના ખાટા દભ રાખતાં નહીં, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com