SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કહી શકશે કે તેનું કેટલું ઉલ્લંઘન થાય છે? કે એવા દાખલા અવિચાર કે બેપરવાઈને અંગેજ બનતા હશે, પણ તેમ બને નહીં તે ઠીક એવી ઉત્કટ આશાને અવલંબીને આ પ્રયત્ન કરવામાં આવ્યે છે. કેટલાક ટીકાકાર બંધુઓ આ નિયમોના સંગ્રહને દોઢડહાપણાનું પ્રદર્શન કહેશે, પરંતુ તેના ઉત્તરમાં સવિનય એટલું જ કહેવાનું કે પિતાને કેમ વર્તવું? કેટલી હદ સુધી સભ્યતા જાળવવી? અથવા છેવટ સભ્યતા કોને કહેવી? તેને માટે દરેક વ્યક્તિ મુખત્યાર છે, સ્વતંત્ર છે, તેને ઈચ્છા પ્રમાણે વર્તવાની છુટ છે. . શિષ્ટાચારના સઘળા નિયમે આમાં સમાઈ ગયા છે એમ પણું માનવાનું નથી, રણકે બુદ્ધિની હદ નથી. વિશેષ બુદ્ધિવાન આ કરતાં જુદા પણ અનેક નિયમ પ્રગટ કરી શકે તેમ છે તેવા પ્રકારને પ્રયાસ થયેલે જવાના ઈચછક છીએ આશા રાખીએ છીએ કે અમારો આ અલ્પ પ્રયાસ ઉ. ઈરતી વયના બંધુઓને અવશ્ય ઉપકારક થશે. એટલું કેહીને આ ટુંકી સુચના સમાપ્ત કરવામાં આવે છે. ત્ર શુદિ ૧) ' કંવરજી આણંદજી સં. ૧૯૮૦ ભાવવગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034923
Book TitleKetlak Nahi
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy