________________
(શા) જમાં મળી રહે છે ૨ ચીકાર ગાત્રમાં બેસવાને દુરાગ્રહ કરનાર ઘુસણીઆને
અટકાવવામાં પ્રથમ બેઠેલાઓ કાંઈ પણ ખેટ કરતા નથી; પરંતુ છતી જગ્યાએ બેસવા આવનારને અટકાવવાની ટેવ પાડતા નહીં.
(૧૦). ૧ નાટક શરૂ થયું હોય, તમાસે ચાલતે હેય, વ્યાખ્યાન
ચાલી રહ્યું હોય તેવે વખતે વાત કરીને કે ધમપ
છાડ કરીને બીજાના રંગમાં ભંગ પાડતા નહીં. ૨ એવા પ્રસંગમાં વખતસર આવીને પોતાને ગ્ય જ
ગ્યાએ બેસી જવાનું ભૂલતા નહીં; અને શાંતિથી સાંભળવાનું પણ ચુકતા નહીં. આવા પ્રસંગમાં કાર્ય થઈ ગયા પછી વ્યવસ્થાપક જે કેઈને પણ આવવાની , ટકાયત કરે તો તે અગ્ય નથી. ૩ નાટકાદિ પ્રસંગેનો કાર્યક્રમ પૂરો થયા અગાઉ વચ્ચે
ઉઠીને ચાલ્યા જતા નહીં. એવા માણસો ગૃહસ્થ ગણતા નથી. એવા પ્રસંગે વચ્ચે તમારૂં ડહાપણ ઓળી બીજાઓને જોવામાં કે સાભળવામાં અડચણ કરનારા બનતા નહીં. અફસોસની વાત છે! કે જેઓ મેટા મનાય છે, સભ્ય ગણાય છે, શિષ્ટ લેખાય છે એવા માણસો પણ સામા
ન્યમાં સામાન્ય નિયમોનું ઘણું વાર ઉલ્લંઘન કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com