________________
(૭)
હલકાઈ છે.
૧૨ પેાતાના હરીફનુ ભુંડુ ખેલતા નહીં. પેાતાના પ્રતિસ્પીનું નાહકનુ વગેણું કરતા નહીં. સામાવાળાએનુ પણ સારૂ ખેલવુ... એમાં સજ્જનતા છે.
૧૩ કોઇ અપરિચિત માણસ વિષે માહિતી મેળવવી હોય તે તેની રૂબરૂમાં ખીજાને પૂછતા નહીં. એકાંતે પૂછીને માહિતી મેળવો
(૧૪) ૧ જો વાચકાસર પાછી આપી શકાય તેમ ન હેાય તે કાઇની કાંઈ પણ ચીજ માગી લાવશેા નહીં.
૨ મુદતસર પાછી આપી શકે તેમ ન હેાય તેા કાઇની ચાપડી વાંચવા લાવતા નહીં, વાંચવા લાવેલી ચાપડી બગાડતા નહિં, કે બગડવા દેવા નહીં. એમાં ડાઘા પાડતા નહીં.
૩ માગી લાવેલી ચાપડીના પાનાની કેાર નિશાની રાખવામાટે વાળતા નહીં. તેના માનમાં કાંઈ લખતા નહીં. સારા લાગતા વાકયેા નીચે લીંટીએ દારતા નહીં. ચિત્રા ફાડી લેતા નહીં. પુઠા વાળી નાખતા નહીં, ટુકામાં કહેવાનું એજ કે લાવેલી બુકના સદુપયેગ કરો. દૂરપયોગ કરશે નહીં.
કોઇ પણ વાજીત્ર અમુક સમયથી વધારે વાર વગાડતા નહીં, પાડાશીઓને તેનાવડે આનંદ આપવાને બદલે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat