________________
(૩૦) બચારમાં એટલી મીઠાશ છે કે તે સાંભળવાથી ત: મારે માટે પ્રયાસ લેનારનું ચિત્ત પ્રસન્ન થાય છે અને
લીધે પ્રયાસ કે ભગવેલી અગવડ ભૂલાઈ જાય છે. ૨૦ બેસવામાં તમારે જોઈએ તે કરતાં વધારે જગ્યા રોકતા
નહીં, તમારે સામાન બીજાને અગવડ કરે તેમ ઠવતા નહીં અને હાથમાં છત્રી રાખતા હે તે દેશની
રીતે ફેરવતા નહી કે બીજાને ઈજા કરે. ર૧ જાહેસાઈની સાથે તાડકીને બોલતા નવિન્ની વાણી ફેશનેબલ કદી નહીં ગણાય, તે પણ શોભા
સ્પદ તો ગણાશે. રર ઘરમાં કંકાસપ્રિય બનતા નહીં. વિધુર કે મૂખધારીને
પનારે પડેલી પણ શાંત રીતે સહન કરનાર સ્ત્રી ધન્યવાદને પાત્ર ગણાય છે; અને ધણું સામે તાડુકા કરનારી
સ્ત્રી ચડિકા કે વાઘણનું ઉપનામ પામે છે. એવી કંકાસીયણ સ્ત્રીથી તે દેવતાને પણ ભાગવું પડે છે. ૨૩ બહુ આડંબર કરવાની ટેવ રાખતા નહીં, ગંભીર થજો,
ઠાવકા થજો, હસવા જેવું હોય ત્યારેજ હસ અને - ધણીને વ્હાલા થશે. ૨૪ સંતોષી થજો, ઉદાર થશે, અને પરઃખ નિવારણ
કરવાની શક્તિને પ્રમાણમાં ટેવ પાડજે. કંજુસ બનશે
નહીં, પણ કરકસર કરનારું થશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com