________________
(૩૫)
કોઈની સર્વ અભિલાષાઓ પૂરી થતી નથી. આપણે જે કાંઈ ઈચ્છીએ તે બધું આપણને મળતું નથી. મા
કે જે મળ્યું હોય અથવા મળે તેમાં સંતોષ માનજે. ૨૪ અપશબ્દ મેઢામાંથી કાઢતા નહીં. કુળવંતી નારીનાં મે
ઢામાંથી અમંગળ શબ્દ કે અપશબ્દ નીકળતેજ નથી. ૨૫ માતા પિતા ને શિક્ષકની આજ્ઞા પાળજે, મુરબીઓ અને
વડીલેનું માન રાખજે, સહીઓ સાથે સ્નેહથી વતજે, દાસદાસીએ ઉપર દયા રાખજે. બીજાની લાગણીઓને વિચાર કરી તે ન દુઃખાય તેમ વર્તજે, વિ. નયી થજે, કપડાં લત્તાં રવચ્છ રાખજે, ચૂભ્ય સમાજના તમામ આચાર બરાબર પાળજે. તેમાં ભૂલ કરશે નહીં.
(૧૭)
| (સ્ત્રીઓને) ૧ પિલકાને, સારીઓને, તેમજ ઘાઘરાઓને ઘણી કલીઓને
કરચલીઓ કરાવતા નહીં. બહુ ફગગતા કપડાં પહેરતાં નહીં. આ રીવાજ હાલમાં બહુ વધી ગયેલું છે; પરંતુ સભ્ય જનની દૃષ્ટિમાં તે બહુ ઠીક લાગતું નથી.
એમાં દેખાદેખીથીજ વધારો થયેલ છે. ૨ સાચું સૌદર્ય સાદાઈમાં છે, તેમાં કૃત્રિમતા હતી જ નથી
તેથી કૃત્રિમતાવડે શેભાવાનું મનમાં ધારશે નહીં. ૩ ફેશનના દાસ બનતા નહીં, પહેલાં પોતાનું રૂપ તખતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com