________________
બીજો પ્રીતિકારક શબ્દ બોલવાની ટેવ પાડે છે. તેમાં
ગફલત કરશે નઈં. ૭ તમારા નાના ભાઈ ભાંડુ તમને ચીડવે, પજવે, કે ખીજ. વે તે ચીડાતા નહીં, કારણ કે જે ચીડાય છે તેને જ
બાળકો વધારે ચીડવે છે. ૮ તમે તમારા નાના ભાઈ ભાંડુને ચીડવશે નહીં, કે ખીજ
વશે નહીં. ૯ સ્વાથ કે એકલપેટા બનશે નહીં, બીજાના સુખસ
ગવડની કાળજી રાખવી એમાંજ ખરી સલુકાઈ ગણાય છે. ૧૦ તાપવાની સગડી પાસે, ખુરશીપર, કેચપર કે હીંડોળા
પર સારી જગ્યા મેળવવા માટે પડાપડી કરશે નહીં. ૧ બીજા સાથે હોય ત્યારે તમારી બહેનપણી સાથે જ
વાત કર્યા કરતા નહીં. કોઈ વાંચતું હોય કે વાત કરતું
હોય તે તેમાં ભંગાણ પાડતા નહીં. ૧૨ માસેના સમુદાયમાં કેઈની સાથે ઘુસપુસ કરતા નહીં. ૧૩ તમે વાંચતા હે ને કોઈ તમારી પાસે આવે તે ચો
પડી માં માથું ઘાલી ? ' નહીં. તરતજ આવનારની સામું જે જે ને આવ... કારણ પૂછજો, તેમજ -
સત્કાર કરજે. ૧૪ વલકુડી સ્ત્રી જેવાં કપડાં પહેરતાં નહીં. સભ્યતા ને સુઘ
તાજ સભ્ય સમાજમાં શોભી નીકળે છે. ૧૫ પગની આંટી મારીને કે પગપર પગ ચઢાવીને રાસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com