Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ (3) ઝુલવાથી, શાંતિથી, સરલતાથી ખુશમીજાને જમતાં આવડે છે તે શું જવાબ દેશે ? તેને જવાબ બામર દેવાય એવા તૈયાર થશે ને રહેશે ૩: નિશાળમાં શિક્ષક સાથે માનથી ને. સાધ્યાયી સાથે સલુકાઈથી વર્તો. અભ્યાસમાં કાળજી સખને કાઇને પજવશે નહીં કે ચીઢવશેા નહીં. ૧૪ તમારા નાના ભાઈઓંનાને કે લાઈબંધ દોસ્તદારાને ખીજવશે નહીં, નહીં તેા તમે તેને વહાલાને આલે અકારા લાગશે. ૧૫ વૃઢાની સેવા કરો, મુરબ્બીઓનું માન રાખો, અજાશ્યાને રસ્તા દેખાડો, એમાં ગલત કરશે! નહીં. ૧૬ કેઈ ભાનભૂલાની પડી ગયેલી વસ્તુ હાથ આવે તે જરા પણુ લાલચમાં ન લપટાતાં તરતજ તેને પહેાંચાડજો, એમાં ભૂલ કરશે નહીં. ૧૭ નિંદ્ય કામ કરશેા નહીં, સત્ય છુપાવશેા નહીં, વાત ઉડાવશેા નહી. દ્વીઅથી ખેલવાની ટેવ પાડશે નહીં. કાઈને છેતરવા માટે દ્વીઅથી ખેલવુ તે જૂઠું' ખેલવા કરતાં પણ અનિષ્ટ છે. ૧૮ સાચું કહેતા શમાશેા નહીં, અચકાશેા નહીં, પ્રમાણિક થો, મળતાવડા થશે, નિખાલસ થશે અને ખીન્તને દાખલારૂપ ખનો. ૧૯ હાથ પગના નખમાં મેલ ભરાય તેમ કરતા નહીં. પ્રાતઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com :

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46