Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 35
________________ (૧૯) ભૂલતા નહીં. ૩ સ્પષ્ટ વક્તા થો, વીરવ યુક્ત થશે. નીડર થશે.તેમાં ભૂલ કરતા નહીં; પણ એટલું યાદ રાખો કે સ્પષ્ટ વકતાને અન્યની સહાનુભૂતિની અગત્ય છે. વીરત્વ સાથે ઉદારતાની અગત્ય છે. નીડર ને સાહસિક થાઓ, તે સાથે સાલસ અને સહૃદય અનજો. ૪ સદાચારી થો. સદાચારી થયા માટે દુરાચારીની સગત તજજો, ભૂલેચૂકે એવાની સંગતમાં રહેશે નહીં. અજાણ્યા માણસ પાસે ઠાવકાપણું ને ઠરેલપણુજાળવો; કિંચિત્ પણ ઉછાંછળાપણુ ખતાવશેા નહીં. હું સન રાખવું મુશ્કેલ છે એમ માનતા નહીં. સદ્વન પણ સ્વાભાવિકજ છે અને તેમાં મજા છે. એ હસવા ખેલવાની જેવુંજ સરલ અને સહેલુ છે, ફકત તેની ટેવ પાડવી જોઈએ. ૭ સવારે ઉઠતી વખત અને સાંજે સુતી વખત મુરબ્બીએને પ્રણામ અને ખરાખરીઆને જયજય કહેવુ ભૂલતા નહીં. નિશાળે જતાં અને ત્યાંથી આવતાં પણ એ એ ધેારણુજ રાખો. નિશાળમાં શિક્ષકને પ્રણામ અને સહાધ્યાયીને જયજય કરવાના છે એ પણ ધ્યાનમાં રાખો. રસ્તામાં કેાઈ મળે તેા તેને પણ તેના દરજા પ્રમાણે પ્રણામ કે જયજય કહેજો. ૮ ઘરે મહેમાન કે કોઇ બીજું અજાણ્યુ માસ આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46