Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ (૨) કંટાળો આપતા નહીં. ૫ દરેક મનુષ્ય શાંતિ ચાહે છે ને આરામ ઇરછે છે, તેથી - તમારા ઘાંઘાટ કે ભાટથી તમારા પાડોશીને ત્રાસ રૂપ થતા નહીં. ૬ કોઈ પણ વાજીત્ર વગાડવામાં પ્રવીણતા મેળવ્યા સિવાય જેમ તેમ વગાડ્યા કરતા નહીં. પ્રવીણતા મળતા સુધી તમારા મનપર કાબુ રાખજે. (૧૭ કોઈપણ બાબતમાં સવાથી થશે નહીં, એક લપેટા બ નશો નહીં, જાલિમ બનશે નહીં, મીજાજ બેનારા - શો નહીં, નિર્દય બનશે નહીં. ૮ સહજની બાબતમાં દુઃખમાં ડુબી ગયેલાની જેવા દુઃખી, યારા બનશે નહીં. બબીયલ સ્વભાવના થશે નહીં, હઢીલા થશે નહીં. બડબડનારા થશે નહિ. ઉદ્વેગ કરશે નહીં. કકળાટીઆ થશે નહીં. ૯ કોઈને કદાપિ પણ ઉપાધિરૂપ થઈ પડશે નહીં. સને પ્રિય લાગો તેવા થજે. (૧૫) | ( છોકરાઓને માટે ) ૧ વિનયી થવામાં હલકાશ દેખાય છે એવું ધારતા નહીં. નમતું મુકવામાં નાનમ જણાય છે એમ માનતા નહીં. નમનતાઈમાં લેશ પણ હીચકારા૫ણું લેખવતા નહીં ૨ દિલ નીખાલસ રાખવાની ટેવ પાડજે. સૈને નીખાલસ દિલવાળા માણસ ગમે છે, તેથી તેવી ટેવ પાડવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46