________________
(૨૫)
મજ ઘુંટીને સાશ બનાવવાનો ડાળ કરતા નહીં, તેમજ રહેકામાં વધારે વાંકાચુંકા પણ લખતા નહીં. ૧૦ નિમ ત્રણની પહેાંચ લખવી ભૂલતા નહીં. નિમંત્રણ કબુલ રાખવું કે નહીં એ જુદી વાત છે, પણ પત્રના પ્રત્યુત્તર તે આપવાજ જોઇએ.
૧૧ કેાઈના પત્રમાં લખાઇ આવેલા વિવેક, વિનય, માયા, દયા, ઉપકારના આભાર માનવાનું ભૂલતા નહીં.
૧૨ પત્રવ્યવહારમાં ઉચિત વિશેષજી નામની આગળ લખવાનુ ભૂલતા નહીં. તેમજ અ. સા.’ ચી. • ' ' શ્રીયુત • સુરખી ’ વિગેરે વિવેકના શબ્દો વાપરવાનું પણ ભૂલતા નહીં
૧૩ જેનાપર કાગળ લખેા તેના ઇંકાબ, પદવી વિગેરે જાણીને તે શિરનામામાં લખવાનું ચૂકતા નહીં.
૧૪ જેના૨ પત્ર લખેા તેને વાંચતાં પ્રેમ ઉપજે એમ લખવાનું ખાસ ધ્યાનમાં રાખજો,તે વાત ભૂલી જશે નહીં. (૧૩)
6
૧ પરાયા માણસના દેખતાં પેાતાના ઉમરલાયક સતાનને કે નેકરને પણ ધમકાવતા નહીં; કેમકે તેમને પશુ સ્વમાન રહેલુ છે,
૨ બનતા સુધી મેળાવડામાં નાના બાળકોને લઈ જશે નહીં. મહેમાન સાથે તેમને બહુ છુટ લેવા દેશેા નહીં. ૩ બાળકોને અણુજાણ્યા માણસની ભેળા જમવા બેસવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com