________________
૪ પહાડી સવારે કે તીણા અવાજે બોલતા નહીં, નાકમાં
થી કે ગળામાંથી બોલતા નહીં, તેમ ઘાંટા પાકને બાલતા નહીં. ૫ મનમાં દુખાતા હે તેવા સ્વરથી બેલતા નહીં. ધીમેથી
બેલે અને વજન પડે તેવી રીતે બેલો. ૬ મરડમાં બોલતા નહીં. જો કે કેટલીક વખત મારામાં બલવાની જરૂર હોય છે, પણ જે તેને વાળતાં આવડતું
હાચ તેજ તેમ બોલજે. છે કેઈ પણ વખતે અમંગળ શબ્દ બોલતા નહીં. તેમાં પણ શુભ અવસરે તે તેવાં શબ્દના બેલવાનું ખાસ ધ્યા
નમાં રાખજે. . ૮ વાતમાં એકને એક વાતનુ પિષ્ટપેષણ કરતા ન
અતિરાયેક્તિ કરતા નહીં અને વાસ્તવિકતા વિસરતા ને. ૯ વાત વાતમાં “બાપરે” “હાય હાય” “ એ રામ એવા
શબ્દ બોલતા નથી. ૧૦ “જે છે તે” “ જાણે કે “ભાઈને કહે “સમજ્યા ” એવા
એવા નકામા શબ્દ બોલવાની ટેવ પડવા દેતા નહીં. ૧૧ ગાઢ પરિચય શિવાય કોઈને તોછડા નામે બોલાવતા
નહીં.કમળા બહેન, રસિકભાઈ, એવા બહુમાનથી લાવશે. ૧૨ કે વ્યાકરણદોષવાળું કે અશુદ્ધ ઉચ્ચારવાળું બેલે
તો તેને એકદમ હલકે પાડી દેતા નહીં. જે તમારે
તેની ભૂલ સુધારવીજ હોય તે વિનયથી, મીઠાશથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com