________________
(૨૨) ૫ કઈ બાબતમાં કાંઈ પણ જોઈને કે સાંભળીને એકા; ગભરાઈ જતા નહીં, શાંત રહે છે અને એ સદગુણ મે
ળવવા પ્રયાસ કરજે. ૬ અન્યનું માન જાળવવામાં ગફલત કરતા નહીં; કારણકે
જેટલી આવશ્યકતા આભમાન જાળવવાની છે, તેટલી જ
તેની છે. * ૭ શિષ્ટતા જાળવવાના કંટાળા ભર્યા પ્રયાસ કરતા નહી.
શિષ્ટાચારનું પાલન થવું જોઈએ એ વાસ્તવિક છે, પરંતુ એ શિષ્ટાચાર પાળવાની પોતાની શક્તિ છે કે નહીં? તેને પ્રથમ વિચાર કરજે. ૮ કઈ વખત ભૂલ થઈ જાય તેની ચાડચણ નહીં; પણ ભૂલ ન થવા માટે તમારી આતુરતા ઉઘાડી પડવા કેશો નહીં.
(૧૧)
૧ બોલવામાં અશુદ્ધ બોલતા નહીં. સારા લેખકના સારા હ
ખાણે વાંચે અને તે વાંચીને તમારી ભાષા સુધારે. ૨ ખાટા ઉચ્ચાર કરતા નહીં. શુદ્ધ ઉચ્ચાર જાણવા માટે કે.
ગવાયેલા માણસની પાસે બેસી તેમની વાતચિત્ત ધ્યા.
નપૂર્વક સાંભળજો. 'ચીપી ચીપીને અથવા ગળગળીયા ખાતા હો કે ગભ
રાતા હે તેમ બોલતા નહીં. વગર સંકોચે બેલ
અને કશાય આડંબર વિના બોલજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com